SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૨] અનુસુંદર પુંડરીક મહાભદ્રા સુલલિતાને મેક્ષ. ૨૦૭૧ સમુદ્રઘાત, આવી રીતે દેવતાઓ પ્રદથી ભરપૂર થઈ મુનીશ્વ રની બાજુમાં ખડા થઈ રહ્યા હતા તે વખતે તેઓ શ્રીને સમુદ્દઘાત અવસ્થા પ્રાપ્ત થઇ. યોગનિષેધ. સમુદ્રઘાતથી સર્વ કર્મોનું સમીકરણ કર્યા પછી તેઓ શ્રીએ ત્રણે વેગને નિરોધ કરવા માંડ્યો. શૈલેશીકરણ, એવી રીતે અનુક્રમે વેગનો નિરોધ કરતાં તેઓશ્રીને શૈલેશી ક્રિયા પ્રાપ્ત થઈ. પરમપદ, શૈલેશીકરણ પ્રાપ્ત કરી અંતમુહુર્તમાં તેઓશ્રીએ ત્રણ પ્રકારના દેહ( વેગ )ને મૂકીને પરમપદ-મેલ પ્રાપ્ત કર્યું. દેવોએ તે વખતે તેમની મહાપૂજા વિશેષ પ્રકારે કરી અને પિતાની ફરજ બજાવ્યાના ઊંચા ખ્યાલ સાથે અત્યંત આનંદપૂર્વક તેઓ પોતાના પાપ મૂહને ખપાવી પિતપોતાને સ્થાનકે ગયા. મહાભદ્રા મોક્ષ. મહાભઢા મોક્ષ સુલલિતા એક્ષ. શ્રીગર્ભ દેવલોકે, સામાન્ય પ્રગતિ. ૧ સમુદઘાતઃ મમ એટલે એકીભાવે ૩૬ એટલે પ્રબળપણે વાત એટલે કર્મને વિનાશ કરે તે કાત. આત્માના પ્રદેશે મૂળ શરીરથી બહાર જે જે કારણે નીકળે તેને “સમુદ્ધાત” કહે છે. “ જીવ સમુદ્ધાત” સાત પ્રકારની છે. વેદના, કષાય, મરણ, વક્રિયશરીરકરણવિસર, તેલક્યા ફેરવવા અવસર, આહારકશરીર કરણાવસર અને કૈવલ્ય સમુદ્દઘાત. છેલ્લીમાં કર્મની સરખાઈ થાય છે. એનો વખત આઠ સમય છે. જુઓ નોટ પ્ર. ૮. પ્ર. ૧૮ (પૃ. ૨૦૨૭) ૨ અહી શુક્લધ્યાનના પ્રથમના બન્ને પાયા હોય છે. યોગનો નિરોધ તેરમા ગુણસ્થાનકની આખરે થાય છે. ૩ તેરમાં ગુણસ્થાનકને અંતે મનોવેગ તથા વચનયોગ રૂધ્યા પછી કાયગ રૂંધતા હોય તે વખતે શકલવાનને ત્રીક પાયે પ્રાપ્ત થાય છે અને ચૌદમે ગુણસ્થાનકે ચોથો પાયો પ્રાપ્ત થાય તે રેલી કરણ છે. આ ચા પાયે યોગના અભાવે પ્રાપ્ત થાય તે “શલેશીકરણ છે. એ ચાથી પાયા ધાગના અભાવે પ્રાપ્ત થાય છે અને ધ્યાનપૂર્વક કરેલા પ્રયોગને પરિણામે થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy