________________
પ્રકરણ ૧૯] આગમને સાર.
૨૦૩૫ સુશોભિત બની. ત્યાર પછી અનેક પ્રકારની ચર્ચાપ સુવર્ણની ચાર લતાવાળી સુંદર કનકાવળીથી વિભૂષિત થઈ. એ મહાભાગ્યવતી ત્યાર પછી
એક ઉપવાસ વિગેરે રૂપ મનોહર મોતીઓથી વિભૂષિત મુતાવળી નામના તપથી શેભી રહી. એ મહાદેવની ક્રિડા કરવાની ઈચ્છા નિવૃત્ત થઈ ગઈ હતી તો પણ સિહપરાક્રમી રાજપુત્રીએ સિંહની કીડાની લીલા માફક લઘુ અને બૃહત્ સિંહવિક્રીડિત તપ કર્યો. એના
૧ કનકાવળઃ ઉક્ત ગ્રંથમાં એનો નંબર ર૧ મો છે. એની ગોઠવણ હારની છે. પ્રથમ એક બે ત્રણ ઉપવાસથી એક દાઢમની કાલિકા (ગીર) થાય છે. પછી આઠ છઠ (બે ઉપવાસ)થી દાઢમ પૂરું થાય છે. પછી એક બે ત્રણ યાવત સોળ સુધી ઉપવાસ કરવાથી હારની એક સેર થાય છે. પછી ચોત્રીસ છઠ કરવાથી નીચેનું પદક થાય છે. પછી સોળ પંદર ચૌદ યાવત્ એક સુધી ઉપવાસ કરીને હારની બીજી સેર કરવાની છે. ઉપર આડ છઠ કરીને બીજું દાઢમ કરવું. પછી ત્રણ છે અને એક ઉપવાસ કરીને બીજી કાલિકા તૈયાર કરવી. કુલ ઉપવાસ ૩૮૪ થાય છે અને પારણા ૮૮ થાય છે. આ તપ સંલગ્ન કરવાના છે અને પારણે વિધિ કરવાની છે. વિશેષ વિધિ પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં જેવી. આમાં ચાર લતાની વાત કરી છે તે ચાર ગણો તપ કરતાં ૫ વર્ષ ૨ માસ ૨૮ દિવસ થાય છે. - ૨ મુક્તાવલી ઉક્ત ગ્રંથમાં આ નંબર રરમો છે. આ ત્રણે પ્રકારના હારો-રવ, સેના અને મોતીના ધાટ વિચારવા. મુક્તાવલી તપમાં ઉપવાસનો ક્રમ આ પ્રમાણે છે: ૧. ૨. ૧. ૩. ૧. ૪. ૧. ૫. ૧. ૬. ૧. ૭. ૧, ૮, ૧, ૯, ૧. ૧૦. ૧. ૧૧. ૧. ૧૨. ૧. ૧૩. ૧. ૧૪. ૧. ૧૫. ૧. ૧૬. ૧. ૨. ૧. ૩. ૧. ૪. ૧. ૫. ૧. ૬. ૧. ૭. ૧. ૮. ૧. ૯, ૧. ૧૦. ૧. ૧૧ ૧, ૧૨, ૧, ૧૩. ૧. ૧૪. ૧, ૧૫. ૧. તેમાં તપના દિવસ ૨૮૪, પારણાં ૫૯.
૩ સિંહવિક્રીડિતઃ આ મહા તપ છે. સિંહ જેમ ચાલતા પાછળનો ભાગ તે જય છે તે આ તપ છે. એના બે પ્રકાર છે: એકને લધ કહેવામાં આવે છે, બીજને મૃડન કહેવામાં આવે છે. ફેર ઉપવાસ સંખ્યામાં છે. ઉપવાસ ઉપર પારણા કરવાનાં છે.
લધુમાં ઉપવાસ સંખ્યા નીચે પ્રમાણે છે. ૧. ૨. ૧. ૩. ૨. ૪, ૩. ૫. ૪. ૬. ૫. ૭. ૬, ૮, ૭, ૯, ૮, પછી પશ્ચાનુપૂર્વ એટલે ૯. ૭. ૮. ૬. ૭. ૫. ૬.૪. ૫. ૩. ૪. ૨. ૩. ૧. ૨. ૧ (ઉપવાસ દિવસ ૧૫૪. પારણું ૩૩) એને ચોવડા કરવાને પણ મત છે.
બૃહતમાં ઉપવાસસંખ્યા નીચે પ્રમાણે.
૧. ૨. ૧. ૩, ૨. ૪. ૩. ૫. ૪. ૬. ૫. ૭. ૬. ૮. ૭. ૯, ૮, ૧૦. ૯, ૧૧. ૧૦, ૧૨, ૧૧, ૧૩, ૧૨, ૧૪, ૧૩. ૧૫. ૧૪. ૧૬. ૧૫. પછી પશ્ચાનુપૂવ એટલે ૧૬. ૧૪, ૧૫. ૧૩, ૧૪. ૧૨. ૧૩. ૧૧, ૧૨. ૧૦, ૧૧, ૯, ૧૦, ૮, ૯, ૭, ૮, ૬. ૭. ૫. ૬, ૭, ૫, ૬, ૪, ૫, ૩, ૪, ૨, ૩. ૧. ૨. ૧ (ઉપવાસ ૪૭, પારણાં ૬૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org