________________
૨૦૧૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રજાવ ઘણા વિસ્તારપૂર્વક આખી કથા મને સંભળાવી, છતાં મને કમભાગ્ય બાળાને જાણે કથાનો ખરે ભાવ બેસતા જ નથી, મને બોધ પ્રાપ્ત કરવાની હાંસ છે છતાં જાણે હું પશુ જેવી જ હોઉં નહિ તેમ વચનને ભાવાર્થ બરાબર અંદર બેસતું જ નથી. અનુસુંદરના એક વાક્યથી એ ત્રણે ભાગ્યવાન (શ્રીગર્ભ, કમલિની અને પુંડરીકનો) સંસાર સાથે સંબંધ છૂટી ગયે અને વળી તેઓનો ભેદ જ્ઞાનપૂર્વક થઈ આવ્યું અને હું તે જાણે તદ્દન ગામડીઆ જેવી રહી, તદ્દન અંધ જેવી રહી, તદ્દન શૂન્ય જેવી રહી અને સ્પષ્ટ બંધનો ખરે લાભ મને હજુ સુધી મને નહિ! દેવી એ તો ખરેખરી નવાઈની વાત છે કે મારી ખાતર સર્વ પ્રયાસ થયો અને મને તેનો લાભ મળતું નથી, તો તેમાં મને લાગે છે કે કાંઈ ખાસ ઊંડું કારણ તેવું જોઈએ; તે દેવી! તમે જાતે એ કારણ જાણતા હો તો તેમ, નહીં તો સદાગમને પૂછો અને પછી મને કહે કે મારા કયા પાપના ઉદયથી મને બંધ જ થતું નથી અને હું તદ્દન ભેડ જેવી કેમ રહ્યા કરું છું?”
વૈરાગ્ય ન થવાનાં કારણ, જ્ઞાનની લધુ આશાતના
પૂર્વભવ અભ્યાસ અને વર્તન, આટલું બોલતાં બોલતાં સુલલિતાની આંખમાં આંસુ આવી ગયાં એની આંખે પાણીથી ભરાઈ ગઈ. એના હૃદયની એ અવસ્થા જોઈને અનુસુંદરને એના પર ઘણી દયા આવી ગઈ અને તેઓશ્રી રાજપુત્રીને ઉદેશીને મેટેથી બોલવા લાગ્યા “અરે ભળી સુલલિતા! તારા અગાઉના પાપને જાણવાની તને ખાસ જિજ્ઞાસા થઈ હોય તે તે હું તને પૂરેપૂરું જણાવી દઉં, તારે એ બાબતમાં દેવી(મહાભદ્રા)ને તરસ્ટી આપવાની જરૂર નથી.”
સુલલિતા–“આર્ય! જો એમ કરે તે તે બહુ કૃપા થાય! મારા પાપનું વર્ણન આપ મને કરી બતાવો.”
અનસંદર–“સાંભળ! જ્યારે હું 'ગુણધારણ હતો ત્યારે મેં દીક્ષા લીધી હતી. તે વખતે તું મદનમંજરી હતી. તને વૈરાગ્ય થવાથી મારી સાથે તે પણ તે વખતે દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા પછી તે ાિ
૧ જુએ ચાલુ પ્રસ્તાવનું પ્રકરણ ૧-૨. ૨ જુએ મૃ૮ પ્ર. ૯ (૫. ૧૯૫૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org