________________
૧૯૭૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૮ પરિસીમા ચકીને હોય છે, મનુષ્યમાં તે વ્યવહારનજરે સર્વોત્તમ ગણાય છે, સર્વ રાજાના પણુ રાજા ગણાય છે અને એમની સુખસગવડે અવર્ણનીય હોય છે. એ સર્વને મેં ઘણો સારી રીતે ઉપભેગ કર્યો અને સ્થળ સુખની પરિસીમાએ પહોંચી ગયું. મારાં સુખ સગવડોનું વર્ણન તને કેટલું આપવું? તું ટુંકામાં સમજી લેજે કે મેં ઉત્કૃષ્ટ પ્રકારનું સ્થળ સુખ ભોગવ્યું અને સારસાર પ્રકારના આનંદેને અનુભવ દુનિયાની નજરે કરી લીધે.
શંખપુરના ચિત્તરમ ઉદ્યાનમાં. અગ્રહીતસંકેતા! એવી રીતે ચોરાશી લાખ પૂર્વ કાળ સુધી ભેગો ભગવ્યાં, રાજ્ય કર્યું અને આનંદ કર્યો. છેવટના ભાગમાં મારી ક્ષેમપુરીમાંથી હું મારું રાજ્ય જેવા સારૂ અને આનંદ કરવા સારૂ ફરવા નીકળી પડ્યો. મારું રાજ્ય કેવું વિશાળ છે અને લેકેની સ્થિતિ કેવી છે તે જોવા સારૂ હું મારી રાજધાનીથી ચાલ્યું. આ સુકચ્છવિજયની ભૂમિ અનેક નગરે અને ગામેથી ભરપૂર છે, તેમાં ઘણુ જગ્યાએ ફરી આવ્યું. ફરતા ફરતા હું આ શંખ નામના નગરમાં આવી પહોંચે. ત્યાર પછી રાજવલ્લભને સાથે લઈને હું આ નંદનવન જેવા ચિત્તરમ ઉદ્યાનમાં આવ્યું, મારા આખા લશ્કરને મેં પછવાડે રાખ્યું.
અસ્પૃહીતસંકેતા! આટલી વાત તારા ધ્યાનમાં બરાબર આવી હશે. હજુ મારે તને કેટલીક વિગતવાર વાત કરવાની છે તે આગળ કહું છું એ બરાબર વિચારતી જજે,
ક
પીળ
T
કon
૧ પૂર્વક ચોરાસી લાખ ચોરાશી લાખ વર્ષે ગુણતાં એક પૂર્વ થાય. એટલે ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષનું એક પૂર્વ થાય, એવા ચોરાશી લાખ પૂર્વકાળ અનુસુંદર છવન ભગવ્યું.
૨ આ અનુસુંદર ચક્રવતીને પુત્ર છે, તેનું નામ પુરંદર છે તે આગળ જણાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org