SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ परमात्मने नमः શ્રી ઉષાંત ભવપ્રપંચા કથા. વિભાગ ૩ જો. - Jain Education International પ્રસ્તાવ છો. અવતરણ. મૈથુન, લાભ, ચક્ષુરિંદ્રિય, પ્રકરણ ૧ લું. ધનશેખર-સાગર મૈત્રી. આ મનુષ્યલાકમાં એક આનંદ નામનું અહિરંગ પ્રદેશમાં મેટું નગર હતું; તે હમેશાં આનંદનું સ્થાન હતું; દાષા તે તેનાથી દૂર જ ગયેલા હતા. તે આનંદ નામને સાર્થક કરનારા નગરમાં રહેનારા મનુષ્યા અનેક પ્રકારના વિલાસ, ઉલ્લાસ અને લાવણ્ય ( ખુબસુરતી )ની લીલાથી દેવતાઓ સાથે સ્પર્ધા કરનારા હતા અને માત્ર તેની આંખમાં પલકારા થતા હતા તેથી જ તે દેવાથી જૂદા પડી શકતા હતા,' બાકી આનંદવિલાસ અને સર્વ બાહ્ય નજરે જાણે તે દેવનું સુખ ભાગવતા હોય તેવા જ જણાતા હતા. તે મારે છે. બાહ્ય નજરે ૧ દેવતાની આંખા પલકારા મારતી નથી, મનુષ્યની દેવતાથી મનુષ્ય આંખના પલકારાથી જૂદા પડે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy