________________
૧૯૨૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૮
“અને ખુદ મહારાજા પોતે ચારિત્રરાજ અને મહાદેવી વિરતિએ નિરીહ્વા નામની પુત્રી ઉત્પન્ન કરી છે. “ આવી રીતે ચિત્તસૌંદર્યના રાજા શુભપરિણામ અને રાણી નિપ્રકંપતાથી ક્ષાંતિ કન્યા થઇ છે. ચિત્તસૌંદર્યના રાજા શુભપરિણામ અને રાણી ચારૂતાથી દયા કન્યા થઇ છે. શુભ્રમાનસના રાજા શુભાભિસન્ધિ અને રાણી વરતાથી મૃદુતા કન્યા થઇ છે. શુભ્રમાનસના રાજા શુભાભિસન્ધિ અને રાણી વર્ષે તાથી સત્યતા કન્યા થઇ છે. વિશદમાનસના રાજા શુદ્ધાભિસન્ધિ અને રાણી શુદ્ધતાથી ઋજુતા કન્યા થઇ છે, વિશદમાનસના રાજા શુદ્ધાભિસન્ધિ અને રાણી પાપભીરૂતાથી અચારતા' કન્યા થઇ છે. શુભ્રચિત્તપુરના રાજા સદાશય અને રાણી વરેણ્યતાથી બ્રહ્મરતિ કન્યા થઇ છે. શુચિત્તપુરના રાજા સદાશય અને રાણી વરેણ્યતાથી મુક્તતા' કન્યા થઇ છે. સેનાપતિ સમ્યગ્દર્શનના પોતાના વીર્યથી માનસીવિદ્યા કન્યા થઇ છે. મહારાજાધિરાજ અને મહાદેવી વિરતિથી નિરીહતા કન્યા થઇ છે.
Jain Education International
*
કંદમુનિ ! એ પ્રમાણે દશ કન્યાનાં રહેવાનાં સ્થાના અને તેના માતપિતાનાં નામે તે કન્યાઓની ઓળખાણુ માટે તને જણાવ્યાં.”
ચંદ્રમુનિ—“ સાહેબ ! આપે ઘણી કૃપા કરી. હવે મહેરબાની કરીને મહારાજા ગુણધારણને એ કન્યા કેવી રીતે મળશે તે હકીકત પણ આપશ્રી જણાવે.”
કન્યાએ અને તત્ક્રાપ્તિ ઉપાય.
નિર્મળાચાર્ય—“ કમપરિણામ રાજા પોતે જ કાળપરિણતિ મહાદૈવી વિગેરે સાથે વિચાર કરીને અને તે સર્વની સંમતિ મેળવીને પુણ્યાયને આગળ કરશે અને પછી તે બધાએ ઉપરના નગરો જ
૧ જીએ પ્ર. ૭. પ્ર. ૨.
૨ જીએ શ્ર. ૩. પ્ર. ૨૭.
૩ જુએ પ્ર. ૪, પ્ર. ૬૯. ૪ જુએ પ્ર. ૪. પ્ર. ૩૯, ૫ જીએ પ્ર. ૫. પ્ર. ૨૧.
૬ જુઆ શ્ર. ૬. પ્ર. ૯,
૭ જુએ પ્ર. ૭. ૩, ૧૪,
For Private & Personal Use Only
www.jainelibrary.org