________________
ॐ परमात्मने नमः
શ્રી ઉષ્માંત ભવપ્રપંચા કથા.
આઠમો પ્રસ્તાવ.
Jain Education International
અવતરણ. પૂર્વસૂચિત મિલક.
મા નવાવાસમાં એક સપ્રમાદ નામનું નગર હતું, અનેક ન કલ્પી શકાય તેવા ઉત્તમ ગુણાથી વિભૂષિત હતું અને નિરંતર ચાલતા ઉત્સવેાયુક્ત હતું. એ નગરના પુરૂષવર્ગ 'દાનજળથી અને પેાતાના સુંદર ગમનથી ઐરાવણુ હાથીની ગતિના ભ્રમ કરાવનાર હાઇ ઇંદ્રની જેવા બહુ શાભતા હતા. એ નગરના સ્ત્રીવર્ગ રૂપ લાવણ્ય અને વસ્ત્રાભૂષણમાં દેવીએ જેવા જ હતા, માત્ર તેની આંખામાં પલકારા થતા હતા તેથી જ તે દેવીએથી જૂદા પડી જતા હતા, અન્યથા તે જાણે તે દેવીઆના જ વર્ગ હોય તેવા જણાતા હતા. એ નગરમાં ૧ દાનજળ: ઇંદ્ર વરસાદ મેકલી આનંદ કરાવે છે, તે પ્રમાણે સપ્રમેાદ નગરના લેાકેા દાનરૂપ જળથી સર્વને આનંદ કરાવે છે.
૨ એરાવણગતિઃ ઇંદ્ર જ્યારે બહાર ફરવા નીકળે ત્યારે ઐરાવણ હાથી પર બેસે છે. સપ્રમેાદ નગરના લેાકેા ચાલે ત્યારે હાથી જેવા લાગે છે. શરીરે મજબૂત અને ગતિમાં હાથી જેવા હાવાથી જાણેઐરાવણ પર ચઢેલ ઇંદ્ર ચાલતા હેાચ તેવા દેખાય છે.
સપ્રમાદ
ન ગ .
પ્રકરણ ૧ લું. ગુણધારણ કુમાર.
૩ પલકારાઃ મનુષ્યની આંખેા પલકારા માર્યો કરે છે, ઉઘડે છે અને બંધ થાય છે; દેવાની આંખેા પલકારા વગરની હાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org