SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ઉપસંહાર. 'विमलमपि गुरूणां भाषितं भूरि भव्याः, प्रबलकलिल हेतु महामोहराजः ॥ स्थगयति गुरुवीर्योऽनन्तसंसारकारी, मनुजभवमवाप्तास्तस्य मा भूत वश्याः ॥ મહામેાહુ મહારાજા મેટા ગોટાળાઓના “ જે હેતુ છે ** ( એટલે જે અનેક જાતની ઘુંચવણા ઊભી કરનાર છે), જે અનંત “ સંસારને કરનાર છે (સંસાર જેનાથી અનંત કાળ સુધી વધી જાય “ છે) અને જે મહાન શક્તિવાળા છે તે ગુરૂમહારાજ તદ્ન શુદ્ધ ፡ ભાષણ કરે, વારંવાર વિવેચન કરીને સ્પષ્ટ કરે તેવી વાતને પણ “ દબાવી દે છે, નિર્જીવ બનાવી દે છે, દૂર કરી નાખે છે. આવે “ જબરજસ્ત એ મહામેાહરાજા છે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! મનુજ “ ગતિ પ્રાપ્ત કરીને એ માહરાજાને વશ પડશો નહિ, * * * संकलदोषभवार्णवकारणं, त्यजत लोभसखं च परिग्रहम् । इह परत्र च दुःखभराकरे, सजत मा बत कर्णसुखे ध्वनौ ॥ ऐतन्निवेदितमशेषवचोभिरत्र, प्रस्तावने तदिदमात्मधिया विचिन्त्य । सत्यं हितं च यदि वो रुचितं कथंचिचूर्ण तदस्यकरणे घटनां कुरुध्वम् ॥ “ પરિગ્રહ લાભને સખા છે, સર્વ દાષાનું કારણ છે અને “ સંસારસમુદ્રમાં પાડનાર છે, અનેા ત્યાગ કરો. વળી આ ભવમાં “ અને પરભવમાં દુઃખના ભારથી ભરપૂર થયેલા ધ્વનિમાં—કાનના “ માની લીધેલાં સુખામાં આસક્તિ ન રાખો.” १ मालिनिवृत. २ द्रुतविलंबित. ३ वसंततिलका. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy