________________
પ્રકરણ ૧૧ ]
મહામહ અને મહાપરિગ્રહ.
૧૦૦૫
ચના ભાગો છે. તે અને બીજી પણ એવી એવી વસ્તુ છે તે સર્વ સ્થિર છે, સુખથી ભરપૂર છે, સુંદર છે, નિર્મળ છે, હિત કરનારી છે અને ઉત્તમ છે. વળી મને તે ઉપદેશ આપતા હતા કે જીવ નથી, દેવ નથી, મેક્ષ નથી, પુનર્ભવ નથી, પુણ્ય નથી, પાપ નથી, આ જગત્ માત્ર પંચ ભૂત( પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ )મય છે; માટે ભાઇ ઘનવાહન ! જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી તારી ઇચ્છા મુજબ ખા, પી અને આનંદ કર, દિવસ અને રાત બીજી પંચાત મૂકી દઇ તું ભાગ ભાગવ અને સુંદર ભાગો ભાગવીને તારી જાતને રાજી કર, મનેાહર નેત્રોવાળી લલિત લલનાઓના સત્કાર કર, તેની સાથે યથેષ્ટ સુખ ભોગવ. પેલા મૂઢ પુરૂષ તને સમજાવે છે તેને અનુસરીશ નહિ.” પરિગ્રહની શિક્ષા.
તેજ વખતે પરિગ્રહ મને કહેવા લાગ્યા ભાઇ ઘનવાહન ! સેાનું સંઘરી રાખ, અનાજના કાઢારા ભર, રત્નોને તીજોરીમાં રાખ, દાગિના એકઠા કર, ઘરા બંધાવ, મિલ્કત ખરીદ કર અને ચારે તરફ માલિમકત વધારી મૂક, એને માટે બને તેટલા પ્રયત્ન કર-જે પ્રાણી મળેલા પૈસાનું સારી રીતે રક્ષણ કરે છે, નહિ મળેલા પૈસા માટે પ્રયત્ન કરે છે અને જેને કદિ સંતાષ થઇ જતા નથી, તેને જ ખરેખરૂં સાચું સુખ મળે છે,
તાખામાં.
જ્ઞાનસંવરણના મહાપરિગ્રહુના સદ્દાગમની સામી દિશામાં
હુકમમાં,
સદાગમ મહામેાહ અને પરિગ્રહનાં આવાં જૂદા જૂદા પ્રકારનાં વાકયા સાંભળીને મારા મનમાં ગભરાટ થઇ ગયા, મારૂં મન ડોળાઇ ગયું અને શું કરવું તેની સુજ ન પડવા લાગી. હવે તે વખતે વળી એક બનાવ અન્ય તે સાંભળ. જ્ઞાનસંવરણ રાજા જે મારાથી દૂર ખસી ગયા હતા તેને મહામેાહની હાજરીથી પાછું તેર આવ્યું અને તેથી બીક એડી દઇને તે પા મારી પાસે આવ્યા અને રીતસર અંદર ગોઠવાઇ ગયા. આથી ઉપર જે ઘણું સુંદર વાક્ય સદાગમે કહ્યું તેનેા અર્થ મારા સમજવામાં આવ્યા નહિ અને મારૂં મન તેથી રીઝયું નહિ; વળી તે જ વખતે મહામાહ અને મહાપરિગ્રહે જે કથન કર્યું તેના પ્રથમથી જ અત્યંત સંસ્કાર હોવાથી મારા મન ઉપર સચાટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org