________________
૧૩૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ છે કે આ મૃઢને શિખામણ આપવાનું કે ઠેકાણે લાવવાનું કે માર્ગ જણાતો નથી, કારણ કે એ મારી વાત પણ સાંભળતો નથી અને પિતાની વાતને વળગી રહેવાનો દઢ નિર્ણય કરી બેઠા છે.
ઉપર પ્રમાણેની હકીકત આગલા પ્રકરણમાં કહેવામાં આવી હતી તેવી રીતે ભાઈ ઘનવાહન! ચારૂ જેવા મહાત્મા મુનિઓ જ્યારે દુભેવ્ય અથવા અભવ્ય પ્રાણીને ધમપદેશ દેવા તૈયારી કરે છે ત્યારે તેઓ જાણે તેની સમીપ જાય છે એમ સમજવું. ત્યાર પછી તે મને હાત્મા મુનિએ તમને વિશુદ્ધ ધર્મની દેશના આપવા દ્વારા તેઓને મેક્ષ (દેશ) ગમન માટે આમંત્રણ કરે છે તે વખતે મૂઢ જેવા પ્રાણીઓ ગુરૂમહારાજને જવાબ આપે છે “ અરે સાધુઓ ! તમારા મોક્ષનો અમારે ખપ નથી અને તમારે પણ ત્યાં જવાની વાત તે શા માટે
કરવી જ જોઈએ? જુઓ તમારા મેક્ષમાં ખાવાનું તમારૂં મોક્ષ અ. કાંઈ છે નહિ ! નથી કાંઈ પીવાનું! ત્યાં કાંઈ ભોગમને ન જોઈએ. વિલાસ કરવાના નથી કે નથી કોઈ ઐશ્વર્યમાં આળ
ટવાનું! ત્યાં દિવ્ય દેવાંગનાઓને સંગ થવાને નથી કે મનુષ્યની કમલાક્ષીઓનાં ત્યાં કટાક્ષે નથી ! ત્યાં પ્રેમવિલાસનાં ભાષણ પણ નથી. અરે ત્યાં નથી ગાયન કે નથી નાચ, નથી હસવાનું કે નથી રમવાનું ! એ તે મોક્ષ (મૂકાવું તે ) કહેવાય ? એ તો ખરેખર બંધન ( બંધાવું તે) છે ! આ અમારો સંસારવિસ્તાર જેની તમે અત્યંત નિંદા કરે છે તે અમારા દિલને ઘણો આનંદ આપે છે અને અમને તે ઘણો સુંદર લાગે છે. આ અમારા સંસારમાં ખાવાનું ખૂબ મળે છે, પીવાનું પુષ્કળ મળે છે, અહીં ધનસંપત્તિ સાંપડે છે, વિલાસમેજ ઉડાવાય છે, ઘરેણું ગાંડાં પહેરાય છે, ઇચ્છિત સુખ આપનાર કમલાક્ષી સ્ત્રીઓ સાથે આનંદ થાય છે, અમારી મરજીમાં આવે તેવું વર્તન કરીએ છીએ, નાચીએ છીએ, ગાઈએ છીએ, વિલેપન કરીએ છીએ અને અમને અહીં સર્વ પ્રકારનાં સુખનાં સાધનો પ્રાપ્ત થાય છે. અરે સાધુઓ ! આવ મજાનો સુખસામઝિથી ભરેલે સંસાર મૂકીને તમારે પણ મેક્ષ જવાને વિચાર કરે ગ્ય નથી, માટે હવે મેક્ષ જવાની વાત પડતી મૂકે! આ સંસારમાં ભારે મજા છે! તેમ છતાં તમને મેક્ષમાં વધારે સુખ લાગતું હોય તે અહીંનું મળેલું સુખ હાલ તો ભેગવી લે, પછી વળી આગળ ઉપર મે જજે.
“વળી તે સાધુઓ! તમે સદ્ધર્મ(સાચા ધર્મ)ને વાદ કરી રહ્યા છે તે તે વાત તે અમારા મનમાં પણ વસેલી જ છે, તમે ખાલી ધર્મને ગર્વ શેના કરી રહ્યા છો? તમે જુઓ! અમે અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org