SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ परमात्मने नमः શ્રી ઉપમિતિ ભવપ્રપંચ કથા. વિભાગ ૩ જો (ચાલુ), સાતમો પ્રસ્તાવ. અવતરણ. લેભમૈથુન. ચક્ષુરિંદ્રિય. પ્રકરણ ૧ લું. ઘનવાહન અને અકલંક. BENERAL સાહાદ નગરે જીમૂત રાજા, લીલાદેવી કુક્ષીએ ઘનવાહન, પુત્રજન્મ મહોત્સવ, નામકરણ, Sો ત્રણ ભુવનને અનેક પ્રકારના આશ્ચર્યમાં ગરકાવ કરનાર ની દુઃખને દૂર કરનાર અને આખા જગતને આહાદ . (આનંદ-હર્ષ) ઉત્પન્ન કરનાર સાહાદ નામનું એક [ અતિ વિશાળ નગર છે. ત્યાં જે નરનારીઓનાં જોડલાં - અંતઃકરણના અરસ્પરસના પ્રેમથી, પોતાના રૂપથી અને શક્તિથી લીલા કરી રહ્યા છે તે કામદેવ અને તેની સ્ત્રી રતિનો ભ્રમ ઉત્પન્ન કરે છે; એ જોડલાંઓનાં-દંપતિઓનાં આનંદને જોઈ સાક્ષાત્ કામદેવ અને રતિ જ લીલા કરતા હોય એવો ભાસ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy