________________
૧૬૦૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ પ્રવર્તાવવી, તેમને પ્રસાર વધારે વધારે કરાવ, “એ ચારે દેવીઓની રાજ્યપાલનમાં બનતી સહાય લેવી. આવી રીતે તારી પાસે જ્યારે સર્વ પ્રકારની સામગ્રીઓ તૈયાર થઈ જાય ત્યારે પૂર્વ દિશાને બારણેથી તારે અંતર રાજ્યમાં પ્રવેશ કરે. એ અંત
રંગ ભૂમિમાં ડાબી બાજુએ મહામહ રાજાના ચિત્તવૃત્તિ ભૂ- “લશ્કરને રહેવા માટે ઉપયોગમાં આવે તેવા સર્વ મિનાં સ્થાને. “ગામ નગર ખાણુ નદી પર્વત વિગેરે આવી રહેલાં
છે અને જમણી બાજુએ ચારિત્રરાજના લશ્કરને રહેવા માટે ઉપયોગમાં આવે તેવા ગામ નગર ડુંગર નદીઓ આવી રહેલાં છે. એ બન્ને લશ્કરનાં
સ્થાને રહેવાનો આધાર તે ઉપર જણાવેલી “ચિત્તવૃત્તિ ભૂમિ જ છે. અગાઉ જે ચિત્તવૃત્તિ મહા
અટવી કહેવામાં આવી હતી તે જ આ ચિત્તવૃત્તિ ભૂમિ છે. એ ચિત્તવૃત્તિ અટવીને છેડે આથમણી “ બાજુએ (પશ્ચિમ દિશાએ) નિતિ નામની ન“ગરી આવી રહેલી છે. આખી મહાઅટીવી ઓળંગી “જઈએ એ પછી સામી બાજુએ નિવૃતિ નગરી આવે
છે. જ્યારે એ અટવી ઓળંગીને સદરહુ નિવૃતિ “ નગરીએ તે પહોંચીશ ત્યારે તારા સર્વ મનોરથ “પૂરા થશે, તને અંતરંગ રાજ્ય પ્રાપ્ત થવાનું ખરે“ખરું ફળ મળશે અને તેને સર્વ પ્રકારે આનંદ
આનંદ થશે. આટલા માટે એ નગરીએ પહોંચવા માટે તારે બની શકે તેટલે મોટે પ્રયત્ન કરો. બીજી કઈ બાબતમાં તારે કંઈ પણ પ્રકારને “અટકાવ કે પ્રતિબંધ ન કર, કેઈ બીજી બાબ“તમાં ઉતરી જઈ આ બાબતને પ્રયત્ન મંદ પાડે
નહિ. ચિત્તવૃત્તિ અટવીના બરાબર મધ્યભાગમાં દાસીન્ય થઈને એક ઔદાસીન્ય નામનો રાજમાર્ગ (જાહેર રાજ્ય માર્ગ. રસ્ત) નીકળે છે જે અત્યંત સીધે છે, જે રસ્તાને
મહામહ રાજાનું લશ્કર અડી પણ શકતું નથી, જે ૧ ચિત્તવૃત્તિ અટવીના વર્ણન માટે જુઓ .. ૪. પ્ર. ૯.
૨ દાસીખ્યઃ ઉદાસીનતા, અલગપણું. ૫રભાવ૫ર ઉદાસીનતા થાય, તે તરફ અવગણના થાય ત્યારે જ આત્મધર્મની પ્રાપ્તિ થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org