SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ 66 સાય, धारणीयः संयमोपकारी महायतिवेशः, यापनीयं नवकोटिविशुद्धेनाहारो" पधिशय्यादिनात्मशरीरं, विहर्तव्यमनियतविहारेण, न दातव्यस्तन्द्रानिद्रालस्यवि'पादादीनामवकाशः, न मूच्छितव्यं मृदुस्पर्शेषु न गर्धितव्यं स्वादुरसेषु, न मोहि'तव्यं सुरभिगन्धेषु, नाध्युपपत्तव्यं कमनीयरूपेषु, नाभिकांक्षितव्यं कलध्वानेषु, 'नोद्वेजितव्यं कर्कशशब्देभ्यः, न जुगुप्सनीयानि बीभत्सरूपाणि, न द्वेष्टव्यममनो 64 : ज्ञरसेषु, न निन्दितव्या दुरभिगन्धाः, न गर्हणीयमकान्तस्पर्शेषु, प्रतिक्षणं क्षा"लनीयो विशुद्धभावनयात्मा, भवितव्यं सदासंतुष्टचित्तेन समाचरणीयं विचित्रं " तपश्चरणं, विधातव्योऽनवरतं पञ्चविधः स्वाध्यायः, प्रणिधेयं परमेश्वरे सततम“न्तःकरणं, वर्तितव्यं समितिगुप्तिपरिपूतेन मार्गेण, परिसोढव्याः क्षुत्पिपासादयः " परीषहाः, तितिक्षितव्या दिव्याद्युपसर्गाः, अभ्यसनीयं धीटतिस्मृतिबलाधानं, 'यतितव्यमसंपन्न योगेषु. દ ૧૫૯૮ 66 .. ૮રરાજાએ અંતરંગ રાજ્યમાં પ્રવેશ કરતાં પ્રવેશ કરતી વખતે હું પ્રથમ જ ગુરૂમહારાજને સર્વ હકીકત પૂછવી; ગુરૂ મહારાજ જે “ ઉપદેશ આપે-જે માર્ગ બતાવે, તેને ખરાખર જરા પણ ગોટા વાળ્યા દ વગર અનુસરવા, અમલમાં મૂકવા; વેદના મંત્રના પાઠ કરાવીને ઘરે “ અગ્નિહોત્રી અગ્નિને રાખે અને જે પ્રકારે અગ્નિની સારસંભાળ કરે “ તે પ્રમાણે ગુરૂમહારાજની સેવા ખરદાસ ઉડાવવી; ધર્મશાસ્ત્રનાં ગ્રં t ૧ સપન્ન પાઠાંતર. ૨ અહીં અંતરંગ રાજ્યના પ્રવેશ માટે તેર ખાખતા મુખ્યત્વે કરીને બતાવી છે તે નીચે પ્રમાણે છે. (૧) ગુરૂઉપચર્યા. (૨) શાસ્ત્રાભ્યાસ. (૩) ક્રિયાઆચરણુ, (૪) પંચત્રતપાલન. Jain Education International (૫) સાધુતા. (૬) ઇંદ્રિયેાપર અંકુશ. (૭) ભાવના. (૮) સંતાય. (૯) તપસ્યા. (૧૦) સ્વાધ્યાય. (૧૧) અંતરશુદ્ધિ. (૧૨) પરીષહઉપસર્ગસહન. (૧૩) યાગવહન-વૃંધન. આ તેર બાબતાપર ખરાખર પ્રયત્ન કરવાથી અંતરંગ રાજ્યમાં પ્રવેશ થાય છે અથવા અંતરગ રાજ્ય પ્રવેશ માટે એ સર્વ બાબતે બહુ ઉપયેાગી છે. પ્રવેશ કર્યા પછી શું કરવું તે આગળ બતાવે છે. ૩ અગ્નિહોત્રી ગૃહસ્થ ધરે અગ્નિ રાખે તેની બહુ સંભાળ રાખે છે, દરરાજ પંચ યજ્ઞ કરવા પડે છે, અગ્નિ ખરાબર ચાલતા રહે તેની વ્યવસ્થા કરવી પડે છે વિગેરે વિધિ મનુસ્મૃતિમાં બતાવેલ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy