________________ 1460 ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રભાવ સ્થાપના કરી. 147, પિતે (ગુરૂમહારાજ ) તે “સર્વ સંગનો ત્યાગ કરી ઊંચી રંગભૂમિ છોડી દઈને પૂર્વ ઋષિઓની પેઠે ચર્ચા કરવા માટે જંગલને આશ્રય લીધો. 148, અનેક ઉપસર્ગો સહન કરવાની બુદ્ધિથી તેઓશ્રી કઈ વખત કાઉસગ્ગ ધ્યાને રહેતા હતા, કેઈ વખત આંખના પલકારે માર્યા વગર પડિમાને અભ્યાસ કરતા હતા, કે વખત પારણે લખેકો આહાર લેતા હતા, કેઈ વખત માસખમણ વિગેરે તપ કરીને કમ ખપાવતા હતા. આવી રીતે દુઃખે કરીને પાળી શકાય તેવું ચરિત્ર પાળીને એ મહાસુંદર બુદ્ધિવાળા પુરૂષ આયુષ્યને છેઅણસણુ કરી સ્વર્ગ ગયા. 149-51, હવે અહીં વ્યાખ્યાનકાર (વ્યાખ્યા) "સિદ્ધ સ્વર્ગસુધી પ્રસિદ્ધ થઈ ગયા. પંડિતપણુમાં પોતાની જાતને પંડિત માનનાર પારકા શાસનવાળાને જીતનારા થયા. 152. સૂર્યની પેઠે સારી રીતે આખા શાસનનો પોતાના પવિત્ર કાર્યોથી વિશેષ ઉત કરીને એણે નિવૃત્તિ કુળને “નિવૃત્તિ (નિરાંત) કરી આપી. 153. એણે અસંખ્ય તીર્થયાત્રાઓ કરી અને તે વડે ધર્મની પ્રભાવના કરી. સિદ્ધની વચનસિદ્ધિ ભારે જબરી હતી. 154, (એ) શ્રી સુપ્રભદેવના નિર્મળ કુળમાં મુગટ જેવા અલંકાર તુલ્ય થયા. એ શ્રીમાનું માઘ કવિવરની કુદરતી બુદ્ધિની પરિક્ષાના ભંડાર થયા. તેનું ચરિત્ર વિચારીને કઈ પણ પ્રકારે કળિકાળના જોરથી જે ખરાબ ગ્રહ (કશાસ્ત્ર) આદર્યો હોય અથવા તેની સંગત થઈ હોય તે અહે પ્રાણુઓ ! આ લેક પરલોકની સિદ્ધિને અર્થે તેને તજી દે 155. શ્રી ચંદ્રપ્રભસૂરિની પાટરૂપે સરોવરમાં હંસ જેવા શ્રી પ્રભાચંદ્રસૂરિ થયા. તેમણે શ્રીરામની લક્ષ્મી હૃદયમાં સ્થાપન કરી. મહાન પૂર્વાચા ના ચરિત્ર રૂપ રહણુંચળ પર્વતમાં આ સિદ્ધાર્ષિચરિત્ર નામને ચૌદમે શુંગ શ્રી પ્રદ્યુમ્ર મુનીશ્વરે ર. 136, શ્રી સિદ્ધર્ષિગણિ પ્રબંધ સમાપ્ત. 1 નિઃસંગભાવ. જેમાં નિયંત્રણાદિ સર્વનો ત્યાગ કરી ધ્યાન થાય તે દશા. પૂર્વ ઋષિઓ જિનક૯૫ આચરતા હતા તે તે પંચમકાળમાં બંધ છે પણ તેની તુલના થઇ શકે છે. એ તુલના કેવી રીતે કરી તે આગળ બતાવે છે. સાધુની નવ ૫ડિમાનોને અત્રે ઉલ્લેખ છે. 3 માસખમણ એક માસના ઉપવાસ. 4 અણુસણુ મરણ નિકટ જાણું બાહ્ય વસ્તુ કે ભેગનો ત્યાગ કરી નિયમ આદરી આનંદથી મરણ તૈયારી કરવી તે.. 5 જુઓ ઉપર શ્લોક 97 મો. 6 જુઓ શ્લોક 85. આ નિવૃતિ શાખા છે તેને આનંદ ઉપજાવ, તેને વિશેષ બહાર પાડી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org