SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪પ૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રભાવક શ્રીએ ભવિષ્ય પ્રથમથી જાણીને માટે માટે ચિચવન્દન સંબંધી લલિ. તવિસ્તરા નામની ટીકા રચી. 130. જે હરિભસૂરિએ બેટી વાસનાઓથી ભરપૂર ઝેર કાપી નાખીને મારે માટે સારી વાસનારૂપ અમૃત ન કલ્પી શકાય તેવી શક્તિથી કૃપાપૂર્વક શેધી કાઢ્યું તેઓશ્રીને નમસ્કાર થાઓ 131, આવા દેખાવ માત્રથી શિષ્ય બનેલા મારા જેવાને ગુરૂમહારાજ શું કરશે? નિમિત્તજ્ઞાનથી એ પ્રમાણે બનવાનું જાણીને તેઓએ આ ન્હાને મારા ઉપર ઉપકાર કરવા માટે મને બોલાવ્યો જણાય છે. હવે તો તેઓનાં ચરણકમળની રજથી દરરોજ મારા માથાને પવિત્ર કરીશ (તેઓને દરરોજ પગે પડીશ). ગુરૂમહારાજ એવા ન હોય એમ બને જ નહિ. એ ગ્રંથથી મારા મનમાં તથાગત(બૌદ્ધ)ના મતે જે બુદ્ધિને ભ્રમ ઉત્પન્ન કર્યો હતો તે ચાલ્યો ગયો છે; જેવી રીતે કેદરા ઉપર મદનને ભ્રમ થતો હોય તેને દેઈ પણ પ્રકારના હથિયારને આઘાત લાગતા દૂર થઈ જાય છે તે પ્રમાણે. 132-34. સિદ્ધ ઉપર પ્રમાણે વિચાર કરતા. હતા તે વખતે બહારના ભાગમાં ગુરૂમહારાજ આવ્યા અને તેમણે જ્યારે સિદ્ધને પુસ્તકની ઉપર એકાગ્રતાપૂર્વક વિચાર કરતાં જોયા ત્યારે પિતે રાજી થયા. ૧૩પ, “નિ:સીટી”નો શબ્દ મોટેથી સાંભળતાં જ નમ્ર ઉતાવળથી સિદ્ધ ઊભા થયા અને પ્રણામ કરીને તેઓશ્રીના બન્ને પગે પિતાના મસ્તકથી ઘસ્યા. 136, પછી સિદ્ધ બેલ્યા પ્રભુ! મારા ઉપર આપશ્રીને આટલે બધો મોહ ક્યા કારણને લઈને છે? શું મારા જેવા અધમ પ્રાણુઓ પછવાડેથી (ભવિષ્યમાં) ચેત્યો કરાવશે! જે ખરાબ શિષ્ય હલી ગયેલા દાંતની પેઠે અરસ્પર 1 તેઓ મારા ઉપર ઉપકાર કરનારા જ છે અને તેવા ન હોય તેમ સંભવે જ નહિ. છારું કછોરું થાય તો પણ માવતર કમાવતર થતા નથી'-એ ભાવ જણાય છે. * 2 કેદરાએક જાતના જવના ફેરા ફેલવાથી અસલ માલ વગરના નીકળે. મદન એટલે અડદ, કેદરાને દેખાવ અડદ જેવો લાગે પણ તેને કોઈ મુશળ કે ઘટી લગાડે ત્યારે જણાય કે એ તો માત્ર ફેરા જ છે, એ પ્રમાણે ઉક્ત ગ્રંથ વાંચતા મારી બુદ્ધિને ભ્રમ દૂર થઈ ગયા. કુ નિ સીહી. સાધુ ઉપાશ્રય કે મંદિરમાં દાખલ થાય ત્યારે પ્રકટપણે નિ:સીહી (નૈધિક ) શબ્દ બેલે, બહાર જાય ત્યારે આવસ્યહી” બોલેએ આચાર છે. મંદિર પર તે નમસ્કાર અને અન્ય બાહ્ય વ્યાપારત્યાગ સૂચવે છે. 4 માહ. અહીં તેનો અર્થ “પક્ષપાત” અથવા મૂઈ બેસે છે. 5 ચૈત્ય, સ્થભ, યાદગીરી અથવા દેવમંદિર. મતલબ શું મારા જેવા મેટાં કામ કરશે? શાસનની શોભા વધારશે! અથવા આપની યાદગીરી રાખશે ? કહેવત છે કે કાં તો નર ભીંતડે અને કાં તે નર ગીતડે.’ આ ભાવ મને બેસે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy