SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૩. ૧૩૬૯ (૫) હેત્વન્તર: પ્રથમ હેતુ કાંઇ પણ વિશેષણ વગર કહેવામાં આવતાં જ્યારે તેને દૂષણ આપવામાં આવે ત્યારે તેનું વિશેષણ કહેવું તે નિગ્રહસ્થાન. (૬) અર્થાન્તર: પ્રકૃત પ્રસંગને લાગુ ન પડે તેવું ખેલવું, અવ્યવસ્થિત વાતા કરવી તે (Irrelavaney ) નિગ્રહસ્થાન. આ દૂષણુ ઘણાં વાદમાં તેમજ ભાષણેામાં થઇ જાય છે. (૭) નિરર્થક: તાત્પર્ય વગરનાં એટલે જેમાંથી કાંઇ પણ અર્થ ન નીકળે તેવાં વચનેા ખેલવાં અથવા અક્ષરે ક્રમમાત્ર ખાલી જવા તે નિગ્રહસ્થાન. (Nonsense ). (૮) અવિજ્ઞાતાર્થ: જે સાધનવાક્ય અથવા દૂષણુવાક્ય ત્રણ વાર ફરી ફરીને કહ્યા છતાં પણ પરિષથી કે પ્રતિવાદીથી સમજી શકાય નહિ તે. ફિલષ્ટ શબ્દ, અપ્રસિદ્ધ પ્રયોગ, અતિ-હસ્વાચ્ચાર-એ સર્વના આ નિગ્રહસ્થાનમાં સમાવેશ થાય છે. (૯) અપાર્થક: જેમાં પૂર્વાપર સંગતિ ન મળે એવા પદ સમુદાયના પ્રયાગથી વાક્યના અર્થ જ ન મળી શકે અથવા જે અપ્રતિષ્ઠિત વાક્યાર્થ હોય તે અપાર્થક નિગ્રહસ્થાન. (૧૦) અપ્રાપ્તકાલ: પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય, નિગમન. આ વચનક્રમ છે, તેનું ઉલ્લંઘન કરી અવયવાના વિપર્યાસ કરી અનુમાન પ્રયાગ કરવા તે અપ્રાપ્તકાળ નિગ્રહસ્થાન, (૧૧) ન્યૂન: પંચ અવયવવાળા વાક્યના પ્રયાગને સ્થાને એકાદ બે હીન વાક્યના પ્રયોગ કરવા તે ન્યૂન નામનું નિગ્રહસ્થાન. (૧૨) અધિક: એક જ હેતુ અથવા ઉદાહરણથી કોઇ પણ વાતનું પ્રતિપાદન કર્યાં પછી તેમાં પાછે બીજો હેતુ કે બીજું ઉદાહરણુ આપવું તે અધિક નિગ્રહસ્થાન. (૧૭) પુનરૂક્ત: એકના એક શબ્દ અથવા અર્થનું વારંવાર ઉચ્ચારણ કરવું તે. (૧૪) અનનુભાષણ: પરિષથી સમજાયલું અને વાદીએ ત્રણ વાર કહી બતાવેલું એવું છતાં જેનું પ્રત્યુચ્ચારણ થઇ શતું નથી તે પ્રતિવાદીનું અનનુભાષ નામે નિગ્રહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy