________________
૧૩૪૨
*
ઉપમિતિ ભવપ્રપંચા યા.
*
*
*
*
“ જે પ્રાણીએ પાપને પસંદ કરનારા હાઇ ધ્રાણુઇંદ્રિય, માયા૮ કપટ અને ચારીમાં આસક્ત હાય છે થાય છે તેઓને આ ભવમાં “ જ અનેક પ્રકારનાં તુલના ન થઇ શકે તેવાં દુઃખા અને વિડંખ“ ના થાય છે અને પરભવમાં પણ તેઓ પાપથી ખરડાયલા હા“ વાને લીધે અનંત દુઃખસમૂહથી ભરપૂર મહા ભયંકર સંસારસમુ“ દ્રમાં ઉડા ઉતરી જાય છે; પછી તેઓને પાર કેવી રીતે આવે “ તેઓનું તે સમુદ્રમાંથી તરવું કેમ બની આવે ?’
*
Jain Education International
*
*
*
*
जैनेन्द्रादेशतो वः कथितमिदमहो लेशतः किञ्चिदत्र, प्रस्तावे भावसारं कृतविमलधियो गाढमध्यस्थचित्ताः । एतद्विज्ञाय भो भो मनुजगतिगता ज्ञाततत्त्वा मनुष्याः, स्तेयं मायां च हित्वा विरहयत ततो घ्राणलाम्पट्यमुच्चैः ॥
[ પ્રસ્તાવ પ
*
“ આ પ્રસ્તાવમાં જિનેંદ્ર ભગવાનના ઉપદેશ પ્રમાણે જે હકીકત કાંઇક કાંઈક લેશ માત્ર કહેવામાં આવી છે તેને આંતર ભાવ“ સાર–રહસ્ય સમજવા માટે પેાતાની બુદ્ધિને નિર્મળ કરી સારી રીતે “ ચિત્તને મધ્યસ્થ કરીને તેના આશય સમજવે. એ આશય ખરાખર “ સમજીને અહે। મનુષ્યગતિમાં રહેલા મનુષ્યો ! તમે તત્ત્વ ખરાખર “ સમજ્યા હ। તા સ્તેય ( ચારી ), માયા અને પ્રાણઇંદ્રિય ઉપરની “ લંપટતાને સર્વથા છેાડી દો.”
इत्युपमितभवप्रपञ्चायां कथायां मायास्तेयघ्राणेन्द्रियविपाकवर्णनः पञ्चमः प्रस्तावः ।
*
*
માયા, ચારી અને પ્રાણંદ્રિયના વિપાકને બતાવનાર ઉપમિતિ ભવપ્રપંચા કથાના પાંચમે પ્રસ્તાવ સમાસ
For Private & Personal Use Only
www.jainelibrary.org