________________
પ્રકરણ ૧૯ ]
માહરાય ચારિત્રધર્મનું યુદ્ધ
૧૩૨૧
પ્રકારના દાષા લગાડી શકશે નહિ, એની છાયા તમારી પર જરાએ પડશે નહિ અને એમ કરતાં કરતાં ધીમે ધીમે તેને સર્વથા ત્યાગ થઇ જશે.”
માનુસારિતાએ કહ્યું તે પ્રમાણે કરવું પોતાના આત્માને હિતકારી લાગવાથી બુધકુમારે તે પ્રમાણે કરવાના નિર્ણય કર્યો અને તે વખતે એક સદ્ગુરૂના યોગ પણ થઇ ગયા એટલે તેણે તે પ્રમાણે કરી દીધું; અર્થાત્ તેજ પ્રસંગે મુધકુમારે ગુરૂમહારાજ પાસે દીક્ષા લીધી અને પોતે સુંદર આચાર પાળવામાં તત્પર થઇ ગયા. ધીમે ધીમે આગમમાં બતાવેલ શુદ્ધ ભાવે એના જાણવામાં આવ્યા અને એ ગુરૂમહારાજની સેવામાં વધારે તત્પર થતા ગયા એટલે આચાયૅ મહારાજે એને પેાતાના ગચ્છ ચલાવવા સૂરિપદાગ્ય પાત્ર જાણી લીધા અને તેનામાં કેટલીક લબ્ધિશક્તિએ પણ ઉત્પન્ન થઇ. આખરે ગુરૂ મહારાજે એને સૂરિપદે-આચાર્યના સ્થાનપર-સ્થાપન કર્યો,
*
*
*
*
*
બુધસૂરિ પેાતાની હકીકત આગળ કહેતા ધ્રુવળરાજને કહે છે કે “ હું રાજન્ ! તમને પ્રતિબેાધ કરવા સારૂ એ બુધસૂરિ પેાતાના ગચ્છને એક સ્થળે મૂકીને કાઇ પણ શિષ્યને સાથે લીધા સિવાય એકલા અહીં આવેલ છે. જે માણસ તમારી પાસે આ હકીકત કહે છે અને તમારા જેવા હકીકત સાંભળે છે તે કહેનાર મુધનામના માણસ તે હું પોતે જ છું.” બુધચરિત્ર સંપૂર્ણ,
Jain Education International
*
૧ આ ચરિત્ર પ્રકરણ ૧૭. પૃ. ૧૨૮૮૪ થી શરૂ થાય છે. આખી વાર્તા સંસારીજીવ સદાગમ સમક્ષ કહે છે તે લક્ષ્યમાં રાખવું. એ સંસારીજીવ અત્યારે વામદેવ છે અને બુધસૂરિ પોતાનું વૃત્તાંત ધવળરાજ અને વિમળકુમારને કહે છે તે વખતે તે પણ હાજર છે.
*
For Private & Personal Use Only
www.jainelibrary.org