________________
૧૩૧૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
દૂત પા। આવ્યું. લડાઇની તૈયારીઓ.
એક બીન્તને સામસામી તાળી દેતાં અને પરસ્પર હસતાં તે ઉપર જણાવ્યાં તે અને બી ં તેવાં હલકાં વાકયા ખાલી દૂતને ત્રાસ આપવા લાગ્યા. વળી તેજ વખતે તેઓએ શરીરપર અખ્તર ચઢાવી લીધાં અને પેાતાનાં હથિયાર પણ હાથમાં લઇ અત્યંત ક્રોધ સાથે તેએ મહામેાહની સાથે રહી તેને આગળ કરી લડવા માટે ચાલી નીકળ્યા. સત્ય દૂતે ત્યાંથી એકદમ પાછા આવી તે સર્વ હકીકત ચારિત્રરાજ સમક્ષ વિસ્તારથી નિવેદન કરી, ચારિત્રરાજને ખબર પડી કે મહામેાહનું આખું લશ્કર પાતાની નજીક આવતું જાય છે એટલે તળે પણ પોતાના આખા લકરને તૈયાર થઇ જવાને હુકમ આપી દીધા અને તેનું લરકર પણ ઝટ તૈયાર થઇ ગયું. ચિત્તવૃત્તિ અટવીના છેડા ઉપર એક સુંદર પ્રદેશમાં એ ખન્ને સૈન્યનું આગળ કહેવામાં આવશે તેવા પ્રકારનું બ્લેનારને ખરેખર વિસ્મય ઉત્પન્ન કરે એવું યુદ્ધ થયું.
ચારિત્રરાજ મહામેાહુનું જમરૂં યુદ્ધ,
Jain Education International
܀
પ્રકાશ અને અંધકાર શાર્ણકાર અને ધમાલ, ચારિત્રરાજની હાર.
[ પ્રસ્તાવ પ
એક બાજુએ ચારિત્રધર્મરાજને અનુસરનારા રાજાએના માટે સમૃહુ પોતાની સાથેના વિલાસ કરતા કરોડો સેનાનીઓના સમૂહ સાથે સર્વનાં શસ્ત્રોની અંદરથી નીકળતાં પ્રકાશનાં જાળાના વિસ્તાર ફેલાવી ચારે તરફ પ્રસરેલ અંધકારના નાશ કરી રહ્યો હતા; ખીજી માજીએ દુષ્ટાભિસંધિ વિગેરે મેહરાયના લશ્કરના અનેક પ્રચંડ ભયંકર રાજાએ પેાતાનાં રણશીંગડા અને અવયવેાની છાયા અને શરીરની શ્યામ પ્રભાના તેરથી એવા મોટા અંધકારનેા પડદે ફેલાવી રહ્યા હતા કે જેથી જ્ઞાનરૂપ જે ઉદ્યોત ચાલ્યેા આવતેા હતેા તે અંધ થઇ જતા હતા. અંતે સૈન્યનું યુદ્ધ ઘણું ભયંકર ચાલવા લાગ્યું, એ બીકણુ માણસાનાં મનમાં મેટા ભય ઉત્પન્ન કરતું હતું, એમાં અનેક પ્રકા રના ચાળા થતા હતા, અનેક પ્રકારનાં વાજિંત્રો વાગતાં હતાં, એ ભાજિત્રોના અવાજથી સંસારમાં સંચાર કરનાર જીવાના સમૂહ ત્રાસ પામી જતા હતા અને એ મહાયુદ્ધ જોવા માટે વિદ્યાસિદ્ધો અને
For Private & Personal Use Only
www.jainelibrary.org