________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
૧૩૧૨
[ પ્રસ્તાવ જ
અર ઓળખાણ કરાવશે, આપણે કોણ છીએ, તેના કેટલા હિતસ્ત્રી છીએ તે તેને બરાબર જણાવશે-એવા પ્રસંગ જ્યારે અનશે એટલે કે સંસારીજીવ જ્યારે આપણને અરામર જાણશે અને પ્રસન્ન થઈને જ્યારે તે આપણી પૂજા કરશે, આપણને માન આપશે ત્યારે 'આપણે શત્રુને હટાવવા બરાબર શક્તિમાન થશું.
“ આર્ય સમ્યગ્દર્શન ! એમાં પણ વાત એમ છે કે કોઇ વખતે ખરાખર અવસર જોઇ વિચારીને એ કર્મપરિણામ મહારાજ પ્રથમ તે પેાતાની માટી બહેન લેાકસ્થિતિને અભિપ્રાય મેળવશે, વળી ખસઅર અવસર થયા છે કે નહિ તે સંબંધમાં પેાતાની સ્રી કાલપરિણતિને પૂછશે, પેાતાના ખાસ સેનાપતિ "સ્વભાવને એ સંબંધી હકીકત કહી જોશે, વળી પેાતાના પરિવારના નિયતિ યદચ્છા વિગેરે જે ખાસ માણસા છે તેમને એ સર્વ હકીકતથી ખરાખર વાકેફગાર કરશે, સાથે વળી એ સંસારીજીવની સ્રી ભવિતવ્યતાને બરાબર અનુકૂળ કરી લેશે, વળી જીવ પાતે પણ નિર્મળ થયેલ હોવાથી તેને સર્વ હકીકત જણાવવાને બરાબર અવસર થયા છે એમ તે જોશે-આવી રીતે સર્વે હકીકત એકઠી કરતાં જ્યારે સર્વને આપણી હકીકત રૂચશે, પસંદ આવશે, ત્યારે સંસારીજીવને આપણી હકીકત મહારાજા બતાવશે અને તે વખતે કોઇ પણ પ્રકારના પ્રતિબંધના અભાવ હાવાથી–કાઢ અટકાયત કરનાર તત્ત્વ હાજર ન હોવાથી, એ હકીકત સંસારીજીવને બરાબર લાગશે અને તેને પરિણામે સંસારીજીવ આપણા તરફ નિર્મળ નજરે જોશે અને આપણી વાત સ્વીકારશે અને સમજશે. જ્યારે એ
૧ આ હકીકત અમુક ચોક્કસ સંસારીજીવને આશ્રયીને સમજવી. ૨ જીએ પ્ર. ૨. પ્ર. ૭. પૃ. ૩૦૩,
૩ જીએ પ્ર. ૨. પ્ર. ૨. પૃ. ૨૬ થી.
૪ સ્વભાવ, દૃચ્છા અને નિયતિના વર્ણન માટે જુએ પૃ. ૩૦૭
૫ ભવિતવ્યતા સ્ત્રીનું વર્ણન પ્ર. ૨. પ્ર. ૭. પૃ. ક૮ માં થઇ ગયું છે.
૬ પ્રાણીના ઉત્થાન માટે પ્રથમ તે લેાકસ્થિતિ તેવાની છેં. એ એવી અરઘટટ્ટી ચાલે છે કે જેટલા થવા મેાક્ષ ય તેટલા નિગેાદમાંથી નીકળે છે. એ સામાન્ય બાબત થઇ. ત્યાર પછી પ્રાણીના પેાતાના પ્રયન (પુરૂષાર્થ) અને તે ઉપરાંત કાળ, સ્વભાવ, કર્મ અને નિયતિ (ભવિતવ્યતા) એ ચારે સમવાયી કારણ ોઇએ. મતલબ જ્યારે સર્વ કારણેાના જોગ એકડે। થાય ત્યારે ઉત્થાન થાય છે. ત્યાં સુધી સેનાપતિ સમ્યગ્દર્શન ગમે તેટલા પછાડા મારે પણ તેમાં કાંઇ તેનું વળવાનું નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org