________________
પ્રકરણ ૧૯ ] મેહરાય ચારિત્રધર્મનું યુદ્ધ
૧૩૫ બેસી કેમ રહે? જે પ્રાણી શત્ર તરફથી અપમાન પામે અને હારે, તે પ્રાણું તો મરી ગયું હોય તો વધારે સારું, તેવો હલકે પ્રાણી બળી ગયું હોય તો વધારે સારું, એવો પ્રાણી તે જો જ ન હોય તે વધારે સારું, અરે એવો પ્રાણી તો ગર્ભમાં જ ગળી હોય તો વધારે સારૂ, જે પ્રાણી ઉપર શત્રુઓ વારંવાર આક્રમણ કરે અને તેને ધૂળમાં રગદોળે, છતાં જે નિરાંતે બેસી રહે તેવો પ્રાણી તે ધૂળ જે છે, તરખલા જેવો છે, રાખ જેવો છે, અને થવા તો કાંઈ પણ નથી એમ કહીએ તો પણ યોગ્ય છે. જે પ્રાણીને માથે એક પણ શત્રુ ગાજતો હોય છે તે તે શત્રુને પણ તે જીતી લેવાની ઈચ્છા રાખતો હોય છે, તો પછી જેને માથે અનંત શત્રુઓ ગાજી રહ્યા હોય તેનાથી તે બેસી કેમ રહેવાય? તેટલા માટે હે રાજન ! આપના આખા શત્રવર્ગને નાશ કરીને આ પૃથ્વીને આપ તદ્દન નિષ્કટક બનાવે અને ત્યાર પછી નિરાંતે બેસે.” આવી રીતે જુસ્સામાં આવી જઈને અત્યંત ઉત્કટ વાક બેલીને સમ્યગદર્શન સેનાપતિએ પિતાનું બેલડું બંધ કર્યું. આ પ્રમાણે પોતાની ઈચ્છા પ્રમાણે જે ઉચિત કાર્ય તે વખતે કરવા યોગ્ય લાગ્યું તેનો નિર્ણય તેણે એકદમ જણાવી દીધો.
હવે તે વખતે લીલાયુક્ત શાંત નજરે ચારિત્રરાજે સબધ તરફ નજર કરી અને ઇંગિતથી તેનો અભિપ્રાય શું છે તે જણાવવા સૂચવ્યું. આ પ્રસંગે શું કાર્ય કરવા ગ્ય છે અને વસ્તુતત્ત્વ શું છે તે - બંધી દરેક બાબતમાં પ્રથક્કરણ કરી ઊંડા ઉતરી રહસ્ય સમજવામાં કુશળ રસધ મંત્રીએ આ બાબતના ગર્ભમાં રહેલ અથે વિચારી જવાબ આપે દેવ! તમારી પાસે વિદ્વાન પુરૂષે (સમ્યગદર્શને )
સારી હકીકત કહી છે તેથી હવે આપની પાસે અસદુધની રાજ- ત્યારે મારા જેવાને આ બાબતમાં બોલવું અગ્ય નીતિ વિચારણું. છે, છતાં મહારાજ ! આપને મારા ઉપર જે બહુ
માન છે અને આપશ્રી પ્રસંગોપાત મારી સલાહ માગે છે તેથી આપની કૃપા મને ઉત્સાહી બનાવે છે, અને તે ઉસાહથી પ્રેરાયેલે મારા જે પ્રાણું વાચાળ બને છે. (સમ્યગદર્શનને ઉદ્દેશીને ) અહાહા ! તમારામાં ખરેખરૂં ઉત્કટ તેજ છે! તમારો વાણી ઉપરનો કાબુ પણું ઘણે જબરે છે! અને સેનાપતિરાજ ! તમારી આપણું સ્વામી (ચારિત્રરાજ ) તરફ ભક્તિ તે ઘણી જ વખાણવા લાયક છે. તમે કહ્યું કે જે પ્રાણીને માનનો કાંઈ પણ ખ્યાલ હેય તે શત્રુઓ તરફથી થતો પરાભવ સહન કરી શકતો નથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org