________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ મ
માર્ગાનુસારિતા—“ અરે મહાભાગ્ય! તું અહીં આવ્યા તે મહુ સારૂં કર્યું. દીકરા! તારા હૃદય અને આંખોથી હું તેા તને પ્રથમથી જ ઓળખી ગઇ હતી. માણસની આંખા અને તેનું હૃદય એ બંને જાતિસ્મર' છે, એ સામાને જોઇને કઇ જાતના અને કોણ છે તેની રાખર સાક્ષી આપે છે, કારણ કે તે દેખવામાત્રથી જ પ્રિય અને અપ્રિયને ખરાખર જાણી જાય છે; પણ ભાઇ! તું મને આળખતા નહિ જ હા, કારણ કે તું નાના છે અને જ્યારે મેં તને મૂક્યો ત્યારે તે તું તદ્દન બાળક હતા. જો ભાઇ! હું તારી માતા ત્રિષણાની બહેનપણી છું, બુધરાજના પેાતાનેા પણ મારા ઉપર ઘણા એહ છે અને મારૂં નામ માર્ગાનુસારિતા છે. તારી નિષ્પાપ માતા વિષાદેવી મારૂં શરીર છે, મારું જીવતર છે, મારા પ્રાણ જેવી છે અને તારા પિતા બુધદેવ તા મારા જીવનથી પણ મારે વધારે છે. એ બન્નેના હુકમથી હું લાવિલાકન કરવા સારૂ નીકળી પડી તે વખતે તે માત્ર તારો જન્મ જ થયા હતા. આ પ્રમાણે હાવાથી તું તેા મારા ભાણેજ છે, તું મારા પુત્ર છે, મારૂં જીવતર છે, અરે વહાલા ! તું તે મારૂં સર્વસ્વ છે, મારા પરમાત્મા છે. અરે ભાઈ! દેશ જોવાની ઇચ્છાથી મુસાફરીએ નીકળી પડીને તે ઘર છેડ્યું તે તે ઘણું સારૂં કર્યું. તું ઘણા જિજ્ઞાસુ હે! એમ ચેસ જણાય છે. દેડકાં. આ દુનિયા અનેક પ્રકારના મનાવા, હેવાલા અને કુતૂહલેાથી ભરેલી છે તેને જે પ્રાણી પેાતાને ઘરેથી નીકળીને પહેલેથી છેલ્લે સુધી જોતા નથી તે કુવાનાં દેડકાં જેવા છે એમ સમજવું. એવા ઘરે બેસી રહેનારની દુનિયા બહુ ટુંકી હાય છે અને તેની નજર પણ ટુંકી જ હોય છે અને રહે છે, કારણુ કે દુનિયામાં કઇ કઇ પ્રકારના વિલાસા હોય છે, કઈ કઈ જાતની હુશિયારીઓ હાય છે, કઇ કઇ પ્રકારની બુદ્ધિ હાય છે, કઇ કઇ પ્રકા
કુવાનાં
૧૨૯૮
૧ જાતિસ્મરઃ જાતિને યાદ કરાવનાર, બે આંખા અને હૃદય એની જાતિને યાદ કરાવે છે, એને જોવાથી જ પ્રિય અપ્રિય જણાઇ ાય છે; જો પૂર્વના વહાલા હાય તેા રાગ થાય છે, ન હેાય તેા રાગ થતા નથી; તેથી આંખા અને ચિત્તને જા તિસ્મર કહેવામાં આવે છે.
૨ વિચારને જન્મ થતાં માર્ગવિલેાકન થવાની શરૂઆત થાય છે, ત્યાં સુધી એધ દૃષ્ટિ હેાય છે, તે મટી જઇને યાદષ્ટિ આવે છે અને માર્ગાનુસારી થતાં સમ્યગ્ર માર્ગને રસ્તે ગ્રંથિભેદ તરફ પ્રયાણ થાય છે.
૩ આપણા દેશના રિવાજ પ્રમાણે માની બહેનપણી-સખી હેાય તેને માસી કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org