________________
પ્રકરણ ૧૮ મું.
બ્રાણપરિચય–ભુજંગતાના ખેલા.
કો
મ હાત્મા મુનિ પેાતાનું ચરિત્ર ધવળરાજ પાસે કહી રહ્યા છે, પાસે વિમળ અને રતચૂડ બેઠા છે, વામદેવ ઉત્સાહ વગર સાંભળી રહ્યો છે અને છેવટે બુધને ઘેર ધિષણા પતીથી વિચારના જન્મ થયા છે ત્યાં સુધી વાત આવી છે.
વામદેવ સંસારીજીવ પાતે છે, પેાતાનું ચરિત્ર સદાગમ સમક્ષ કહી બતાવે છે, ભાળી અગૃહીતસંકેતા સાંભળે છે, પ્રજ્ઞાવિશાળા તે પર વિચાર ચલાવે છે અને પુરૂષ લક્ષ્યપૂર્વક વાર્તા સાંભળતા જાય છે.
Jain Education International
મહાત્મામુનિએ વાર્તા આગળ ચલાવીઃ
**
લલાટપટ્ટે પ્રદેશે ખરી, નાસિકાગુહામાં એ ઓરડા. સુલેાચના માળાનું દર્શન. પર્વત, ઝાડી, ગુફા.
હવે એક પ્રસંગે મુધકુમાર અને મન્દ પેાતાના ક્ષેત્રમાં ક્રીડા કરી રહ્યા હતા તે વખતે એક ધ્યાન ખેંચનાર અનાવ બન્યો. એ મનાવના હેવાલ વિસ્તારથી અત્ર કહેવામાં આવે છે તે લક્ષ્ય રાખીને સમજશે, જે ખેતરમાં અધકુમાર અને મન્દ ક્રીડા કરતા હતા તેને છેડે તેઓએ એક લલાટપટ્ટ નામના સુંદર પર્વત' જોયા. એ પર્વતની ઉપર એક ઘણું મોટું શિખર આવી રહેલું હતું અને તે શિખર ઉપર
૧
આ ક્ષેત્ર-ખેતર તે બહારની કોઇ પણ જગા સમજવી. શરીરની મહા
રના ભાગ.
૨ કપાળને ભાગ.
૩ શિખરને મસ્તકને ભાગ અને તેમાં આઢી તે કેશપાસ સમજવા (ખરી).
For Private & Personal Use Only
www.jainelibrary.org