________________
કથાઉપનય. ઉત્તર વિભાગ.
अतिवत्सलको मम मित्रगणः कुरुते विनयं च समस्तजनः । तदिदं मम राज्यमहो प्रकटं, म्रियते जठरं सुधया विकटम् ॥
“ અરે મારો મિત્રવર્ગ તા મારા ઉપર ખરેખર પ્રેમ રાખનારી છે, અને સર્વ માણસેા પણ મારા વિનય કરે છે. અરે! મને આ તે ખરેખરૂં રાજ્ય મળ્યું છે અને આ વિશાળ ( મોટું) ઉદર પણ અમૃતના ભાજનથી ભરાય છે.” વળી વધારે ખૂમિની વાત તે। એ થઇ કે એ મૂર્ખ દુ:ખમાં ડૂબેલા હતા છતાં પેાતાની જાતને સુખસમુદ્રમાં તરમેળ થઇ ગયેલી માનતા હતા અને આ મૂર્ખ માણસ ધૂતારાઓના દાષાનું કથન કરી તેના સ્વરૂપને પ્રગટ કરનારા હિતસ્ત્રી જને ઉપર દ્વેષ કરતા હતા. એ બાપડો એમ તે જાણતા કે સમજતા જ નથી કે પેાતે બાહ્ય ભાવમાં પડી રહેલા છે, રત્રવિગેરે સમૃદ્ધિથી ભરપૂર પોતાના ઘરથી દૂર કઢાયલા છે, પેાતાના ખરેખરા સુંદર કુટુંબથી દૂર થયેલા છે અને દુ:ખસમુદ્રમાં ડૂબેલો છે-અને એ સર્વ કામ કરનાર પેલા ધૂતારાઓ જ છે.
પ્રકરણ ૧૬ ]
સ્વકુટુંબ તરફ અ વ ગ ણુ ના.
હું રાજન્! આવી રીતે મેં તમને ખરગુરૂની વાતના એક ભાગ કહી ખતાવ્યો. આ લેાકેા પણ એવા જ પ્રકારના છે.”
પ્રકરણ ૧૬ મું.
કથાઉપનય. ઉત્તર વિભાગ.
Jain Education International
09~
૧૨૬૭
નિ તરીકે પ્રગટ થયેલા પ્રથમ કદરૂપા અને હવે અદ્ભુત કાંતિવાળા તેજસ્વી મહાત્માએ ધવળરાજા પાસે મુનિજીવનની વિશિષ્ટતા અને સાંસારિક જીવનની તુછતા બતાવી એટલે જો તેમ હોય તેા પછી લેક શા માટે સાચા માગને છેડતા હશે અને તુચ્છને આદરતા હશે તેનું કારણ રાજાએ પૂછ્યું એટલે મુનિએ હરગુરૂની ઘણી નવાઇ
For Private & Personal Use Only
www.jainelibrary.org