________________
અઠરગુરૂ કથાનક.
વા મદેવ (સંસારીજીવ ) સદાગમ સમક્ષ પેાતાનું ચરિત્ર આગળ જણાવતાં કહે છે કે મારા મિત્ર વિમળકુમારના પિતા ધવળરાજા સર્વવિવેચન સાંભળી રહ્યા હતા, બુધઆચાર્ય જે તે વખતે દરીદ્રીના વેશમાં ઉગ્ર રૂપ ધારી રહ્યા હતા તેઓએ બુલંદ અવાજે પેાતાનું વિવેચન પૂરૂં કર્યું એટલે ધવળરાજાએ એક ઘણા મહત્ત્વના અને મુદ્દાસરના સવાલ કર્યો.
..
પ્રકરણ ૧૫ મું.
ધવળરાજે મેષ કેમ ન હોતા
૭૨
2 T
ધવળરાજ—“મહાત્મા! જો આપ કહો છે તે પ્રમાણે વિષય દુઃખમય હોય અને સર્વથી ઉત્તમ પ્રકારનું સુખ શમભાવમાં જ સમાઇ જતું હેાય તે આ સર્વ લોકો એ બાબત બરાબર સમજી શામાટે સાચા બેધ વિચારતા નહિ હોય, વસ્તુતત્ત્વ કેમ ધ્યાનમાં લેતા નહિ હોય, સહ્ય માર્ગે શામાટે પ્રયાણ કરતા નહિ હાય ? એનું કારણ આપ અમને સમજાવેા.”
Jain Education International
સત્યમેધના અભાવનું કારણ રાજાને પ્રશ્ન-મુનિના ઉત્તર, દૃષ્ટાન્ત પ્રસંગના ઉપાદ્ઘાત
મુનિ—“ રાજન્ ! લેાકા મહામેાહને વશ પડી જવાથી વસ્તુતત્ત્વ સમજતા નથી, સત્ય માર્ગે આવતા નથી અને પરમાર્થ સુખ સંબંધી વિચાર કે પ્રયત્ન કરતા જ નથી. એક અઠરગુરૂએ પણ તેજ પ્રમાણે અગાઉ કર્યું હતું.”
<c
મહારાજ! એ મારગુરૂ કાણુ હતા અને તેને થયા? તે સર્વ આપ મને વિસ્તારથી કહી બતાવે.”
For Private & Personal Use Only
www.jainelibrary.org