________________
પ્રકરણ ૧૪ ]
પારમાર્થિક આનંદ.
" કારણુ એ છે કે તેઓશ્રીનું મેહતિમિર (અંધકાર) તદ્દન નાશ “ પામી ગયેલ હોય છે, તેમને વિશુદ્ધ સત્ય જ્ઞાન પ્રગટ થયેલું હોય “ છે, કાઇ પણ ખાયતમાં ખોટા આગ્રહ પકડી રાખવેા કે ખાલી “ મમતા કરવી એવી મનની જે ખાટી સ્થિતિ ઘણે ઠેકાણે જોવામાં “ આવે છે તે તેના સંબંધમાં દૂર થયેલી હાય છે, સંતેાષ રૂપ ' અમૃત તેની રગેરગમાં વ્યાપી રહેલ હાય છે, કોઇ પણ પ્રકા“ રની ખાટી ક્રિયા બંધ થયેલ હોય છે, ભવવેલડી લગભગ તૂટી “ ગયેલ હોય છે, ધર્મમેઘ રૂપ સમાધિ તદ્દન સ્થિર થયેલ હોય છે “ અને તેઓનું અંતરંગઅંતઃપુર તેમના ઉપર અત્યંત આસક્ત હોય “ છે. એ તેમનું અંતરંગઅંતઃપુર તેમના પર કેટલું પ્રેમ રાખનાર “ હાય છે અને કેવું હાય છે તે જરા વિસ્તારથી સમજવા જેવું છે. “ તેઓનાં અંતઃપુરમાં અગીઆર પ્રેમી પત્નીએ હોય છે તેમનાં નામે “ નીચે પ્રમાણે છેઃ—
૧ કૃતિ.
૨ શ્રદ્ધા.
૩ મુખાસિકા, ૪ વિવિદ્વિષા, ૫ વિજ્ઞસિ.
૬ મેધા. ૭ અનુપ્રેક્ષા, ૮ મૈત્રી.
૯ કરૂણા. ૧૦ મુદિતા. ૧૧ ઉપેક્ષા.
Jain Education International
(ધીરજ–ક્ષમા ) (આત્મિક અને ધાર્મિક ) (વાસ્તવિક સુખ પ્રાપ્તિની ઇચ્છા ) ( જાણવાની ઇચ્છા-જિજ્ઞાસા ) (અરજી. જાહેરાત-નિયમાદિની ) ( બુદ્ધિ )
( વિચારણા-ચિંતવન)
(મૈત્રી વિગેરે ચાર જાણીતી ભાવનામાં પહેલી )
(દયા—ભાવના બીજી) (પ્રમેાદ-ભાવના ત્રીજી) (બેદરકારી-ભાવના ચેાથી)
૧૨૫૯
“ એ મહાત્માઓને ધૃતિ સુંદરી સર્વ સ્થળે શુભાશુભ યા ન્યૂનાધિક પ્રાપ્તિમાં સંતાષ આપે છે, શ્રદ્ધા સુંદરી તેઓનાં મન હમેશા
c
“ પ્રસન્ન રાખે છે, સુખાસિકા સુંદરી તેનાં ચિત્તમાં અનેક પ્રકા
“
રના આનંદ ઉપજાવી રહેલ હોય છે, વિવિદ્વિષા સુંદરી તેનાં “ હૃદયમાં શાંતિનું કારણુ થયેલ હોય છે, વિજ્ઞપ્તિ સુંદરી તેને અનેક “ પ્રકારે પ્રમાદ ઉપાવ્યા કરતી હાય છે, મેધા સુંદરી તેને સુંદર “ એધ આપવાનું કામ કરે છે, અનુપ્રેક્ષા સુંદરી તેના સંબંધમાં હરખના રસમાં અત્યંત સુંદર કારણભૂત થઇ પડેલી હાય છે, મૈત્રી “ સુંદરી તેઓના સંબંધમાં સર્વ પ્રકારની અનુકૂળતા કરી આપતી
66
For Private & Personal Use Only
www.jainelibrary.org