________________
૧૨૩૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ પ
નિપુણતા ધરાવનાર મહાત્મા ! તમને નમસ્કાર છે! અજ્ઞાનરૂપ સમુદ્રના પાર પામવા મુશ્કેલ છે છતાં ભવ્ય પ્રાણીઓને તેના પાર પમાડવામાં તત્પર થયેલા હું મહાત્મા ! મહા ભાગ્યશાળી વીર! તમને સ્વાગત છે! તમે ભલે પધાર્યાં! તમે બહુ સારૂં કર્યું !”
આચાર્ય ભગવાને પણ વિમળકુમારને પાતાનાં મનથી જવામ
આપ્યા.
'संसारसागरोत्तारी सर्वकल्याणकारकः । સ્વાર્થસિદ્ધયે `મદ્દ ! ધર્મમોસ્તુ તેનથ! ॥ “ હે ભદ્રે ! હે પુણ્યશાળી! તારી કાર્યસિદ્ધિ માટે સંસારસાગરથી પાર ઉતારનાર અને સર્વ પ્રકારનું કલ્યાણ કરનાર તને ધર્મલાભ હા.” દીનદુ:ખીનું પ્રદર્શન, આક્ષેપ પૂર્વક સખ્ત ભાષણ, આંતરમાં રહેલા ઉચ્ચ આશય,
હવે જે વખતે રાજપુરૂષ ખૂદ હિમજીવનમાં એ દીનદુ:ખી પુરૂષને લઇ આવ્યા તે વખતે પ્રથમ તે એ દીનદુઃખી દેખાતા પુરૂષ જાણે પાતાથી ખેદ સહન ન કરી શકાતા હોય તેમ ‘હાશ હાશ' એવા અવાજ કરીને જમીન ઉપર બેઠો અને બેઠા બેઠા નિદ્રા લેતેા હાય તેવા તેણે દેખાવ કર્યો. એને આવી વિચિત્ર સ્થિતિમાં જોઈને ત્યાં રહેલા પુરૂષામાંથી કોઇ હસે છે, ફાઇ દીલગીર થાય છે, કોઇ તેની નિંદા કરે છે અને કોઇ તેના તિરસ્કાર કરે છે, વળી કોઇ તા અંદર અંદર વાતા કરે છે કે “ અરે આ તે ઘણા દુ:ખી છે, ગરીખ છે, રોગથી ભરેલા છે, તદ્દન થાકી ગયેલા છે, ભુખડી ખારસ જેવા છે, ખરે ખર! એ અધમ પુરૂષ તેા એક નાટક જેવા છે! એને ક્યાંથી લઇ આવ્યા? કાણુ લઇ આવ્યું? વળી એ અતિશય દુઃખી છે છતાં એ આપડો કાંઇ સમજતા નથી અને જીઓને બેઠા બેઠા ઉધે છે !!” વિગેરે વિગેરે.
દેખા વ થી અભિપ્રાય.
૧ સાઓત્તારી સ્થાને જ્ઞાત્તે પાઠ છે તે વિચારવાયાગ્ય છે. મદ્ર સ્થાને વ પાઠ છે તે અશુદ્ધ જણાય છે.
૨ જૈનસાધુ તેમને જે નમસ્કાર કરે તેને ધર્મલાભ એવા શબ્દ કહે છે. એ તેમને આશીર્વાદ છે, એ તેમની આંતર ઇચ્છા છે, એ તેમના સન્મુખ ઉચ્ચાર છે. ધર્મથી સર્વ સંપત્તિ મળે છે, ચાત્ મેાક્ષ પણ મળે છે, એ તમને મળે એ તેમની આશિય્ છે. ધર્મલાભ એ જૈન પિરભાષામાં ઘણા જાણીતા અને પ્રચલિત
શબ્દ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org