________________
પ્રકરણ ૧૧ ]
પ્રતિબાધ રચના.
विधाय लोकं निर्बाधं स्थापयित्वा सुखेऽखिलम् । यः स्वयं सुखमन्विच्छेत्स राजा प्रभुरुच्यते ॥ यस्तु लोके सुदुःखार्ते सुखं भुंक्ते निराकुलः । प्रभुत्वं हि कुतस्तस्य कुक्षिंभरीरसौ मतः ॥
'
“ રાજ્યધર્મ આ પ્રમાણે છેઃ સર્વે પ્રજાજનાને આધા–પીડા વગરના કરીને તે સર્વને સુખભરપૂર સ્થિતિમાં સ્થાપન કરવા. એ “ પ્રમાણે પ્રજાને-સર્વે જનને સુખમાં સ્થાપન કરીને પછી જે પ્રાણી “ પાતાનું સુખ શાધે છે તે જ રાજા ખરેખરા પ્રભુ કહેવાય છે. પા“તાની પ્રજા અથવા હાથ નીચેના લોકો અનેક પ્રકારનાં દુઃખા ભાગ“ વતાં હોય, દુઃખમાં સમડતાં હોય, તેવે વખતે તદ્દન આકુળતા વગર “ જે રાજા કે પ્રભુ (શે!) તે સુખ ભાગવે છે તેનામાં પ્રભુતા ક્યાં “ રહી? તે તે માત્ર પેટભરા જ કહેવાય. આવા વિચક્ષણુ માણુ“સાના અભિપ્રાય છે.”
“ પિતાજી! માતાજી ! આ પ્રમાણે રાજ્યધર્મ મને જણાય છે. હવે આપણે આપણી હકીકત જોઇએ તેા શું જણાય છે તે આપ વિચારી જુએ. અત્યારે વખત કેવા વર્ત છે! આ સખ્ત ઉન્હાળાને લઇને આખી પૃથ્વી સંતા૫માં પડી ગઇ છે, લેાકેા તાપથી હેરાન થઇ ગયા છે; તેથી હું તેા આ મનેાનંદન' નામના ઉદ્યાનમાં જ રહીશ, આપણા અંવર્ગ મારી સાથે રહેશે, મારા મિત્રો પણ મારી આસપાસ નજીકમાં જા રહેશે, ઉન્હાળામાં રાજાએ જેવા પ્રકારની લીલા કરે છેતે કરતા, આપશ્રી અન્ને મને જેમ ફરમાવે છે તે પ્રમાણે વર્તતા, હું તે ત્યાં જ રહીશ; માત્ર આપ રાજપુરૂષોને એટલે હુકમ કરી દે કે જે કોઇ પ્રાણી દુ:ખ અથવા ત્રાસથી હેરાન થઇ જતા હોય તેમને સર્વને શેાધી શાધી મારી પાસે લાવે અને તે (દુ:ખી વર્ગ) સર્વે પણ મારી · સાથે સુખને અનુભવે તેવી ગોઠવણ કરે. આવા પ્રકારની યોજના કરો એટલે રાજ્યધર્મ જળવાશે અને આપની આજ્ઞાનું પણ મારાથી બરાબર પાલન થશે.”
Jain Education International
૧૨૨૫
મનેાનંદનમાં વિમળઆનંદ.
વિમળકુમારના આવે. જવાબ સાંભળીને તેના માતપિતા બહુ રાજી થયા અને બાય્યા કે અટ્ઠા પુત્ર! વડીલનું માન રાખનાર અમારા લાડકવાયા! તું ઘણું જ સારૂં એક્લ્યા, તારા જેવા વિવેકીને આ પ્રમાણે બાલવું અને વર્તવું બરાબર યેાગ્ય છે.”
૧ અનેાનંદન ઉદ્યાનના આધ્યાત્મિક ભાવ સુજ્ઞ વાંચનાર વિચારી લે.
For Private & Personal Use Only
www.jainelibrary.org