________________
૧૨૧૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
विलोकिते महाभाग ! त्वयि संसारपारगे । आसितुं क्षणमप्येकं संसारे नास्ति मे रतिः ॥ ३१ ॥ किं तु किं करवाणीह ? नाथ ! मामेष दारुणः । આન્તો વિપુલજ્જાતઃ પ્રતિવજ્ઞાતિ સત્વમ્ ॥ ૩૨ ॥ विधाय मयि कारुण्यं तदेनं विनिवारय । उद्दामलीला नाथ ! येनागच्छामि तेऽन्तिके ॥ ३३ ॥ तवायत्तो भवो धीर ! भवोत्तारोऽपि ते वशः । વં વ્યવસ્થિત દિ વા થીયતે? પરમેશ્વર્ ! ॥ ૐક || तद्दीयतां भवोत्तारो मा विलम्बो विधीयताम् । नाथ निर्गतिकोल्लापं न शृण्वन्ति भवादृशाः १ ॥ ३५ ॥
?
'
'
“ જોવા છતાં અને આપ એવા દુમનાથી છેડાવવાને શક્તિમાન છે અને “ આપની કરૂણાને યોગ્ય હું છું, છતાં આપ મારી તરફ બેદરકારી “ ખતાવા છે.–મારી ઉપેક્ષા કરી છે. એ તેા હે નાથ ! કોઇ પણ રીતે “ ઘટતું નથી, વ્યાજબી નથી, યાગ્ય નથી. ૩. અહે। મહા ભાગ્યવાન્ ! “ સંસારથી પાર ગયેલા આપને જોયા પછી આ સંસારમાં એક ક્ષણમાત્ર પણ રહેવામાં મને જરા પણ આનંદ આવતા નથી; ૩૧. છતાં હું મારા નાથ! આ મારા અંતરંગને શત્રુસમૂહ મને સખ્ત અંધનથી “ આંધી રાખે છે તેથી હું શું કરું ? ( મારા ઉપાય ચાલતા નથી, “ આકી ચાલે તે। આ શત્રુબંધનથી છૂટી અહીંથી તમારી પાસે આવી “ જઉં.) ૩ર. હે નાથ ! મારા ઉપર કૃપા કરીને એ મારા શત્રુસમૂહને “ આપની પ્રચંડ લીલાથી દૂર કરી આપેા, એનું નિવારણ કરી દો, જેથી “ એકદમ હું આપસાહેબની પાસે આવી પહોંચું. ૩૩. હું ધીરવીર! “ આ સંસાર તમારે આધારે છે અને મને સંસારસમુદ્રથી પાર ઉતા“રવા તે પણ આપના હાથમાં છે જો આ પ્રમાણે હકીક્ત છે તે હું “મારા ઇશ્વર ! હે મારા પ્રભુ ! હવે શા માટે બેસી રહેવામાં આવે “ છે? કેમ મારા ઉાર કરવામાં આવતા નથી? ૩૪. હે નાથ ! હવે “ તા મને સંસારસમુદ્રથી પાર ઉતારે, હવે ઢીલ ન કરો. મારા “ જેવા જેની આપ સિવાય અન્ય ગતિ નથી, જેને અન્ય આધાર “ નથી, તેના આવી રીતે નીકળેલા ઉદ્ગારા શું આપ જેવા મહા “પુરૂષા સાંભળતા નહીં હાય ’(?) ૩૫,
૨ તા પાઠાંતર.
Jain Education International
પ્રસ્તાવ સ્
For Private & Personal Use Only
www.jainelibrary.org