SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭] વિમળનું ઉત્થાન-ગુરૂતત્ત્વપરિચય. ૧૧૯૯ વિમળ—“ ભાઇ રનચુડ ! જો એમ છે તે। તું હાલ ખુશીથી સીધાવ. માત્ર મેં જે વાત તને કહી છે તે ભૂલી ન જતા. ગમે તેમ કરીને મહાત્મા બુધસૂરિને અહીં એક વખત લઇ આવજે, ” રત્રચૂડ—“ ભાઇ ! તારે એ બાબતમાં સંકલ્પવિકલ્પ કરવાને છે જ નહિ. ” તે વખતે તુરતમાં જ સજ્જનદર્શનને વિયોગ થવાના હતા તે હકીકતે ચૈતમંજરીનાં નિર્મળ હૃદયપર પણ બહુ જ અસર કરી, તેની આખામાં આસું આવી ગયાં અને ટતે અવાજે તે ખેલી “કુમાર ! તું મારા સહેાદર છે! ભાઇ છે! હે નરોત્તમ ! તું મારા દેવર છે ! ખરેખર ! તું મારૂં શરીર છે! જીવતર છે! મારા નાથ છે! જો ભાઇ ! મારામાં તે કોઇ ગુણુ નથી, પણ મને જરા યાદ કરજે, જૂલીશ નહિ ! તારા જેવાની સ્મૃતિમાં-યાદગીરીમાં જે આવે તે પણ મેોટા ભાગ્યશાળી ગણાય. kr વિમળ— આર્ય ! જે મારા ગુરૂ કે ગુરૂપનીને હું યાદદાસ્તમાં પણ ન લાવું તેા પછી મારા ધર્મ ક્યાં રહ્યો અને સજ્જનતા કે મેાટાઇ પણુ ક્યાં રહ્યા ! ” આ પ્રમાણે વાતચીત કરતાં કરતાં ધૃતમંજરી અને રલચૂડ કાંઇક મારી સાથે પણ ખેલતાં ત્યાંથી વિદાય થયા. ૧ નાથ એટલે યાગક્ષેમ કરનાર, ‘યાગ' એટલે અપ્રાપ્તની પ્રાપ્તિ અને ક્ષેમ’ એટલે પ્રામનું રક્ષણ. આ અર્થમાં ‘ નાથ ’ શબ્દ વપરાયા છે. ખીજો કોઇ આશય અત્ર નથી. ૨ આ વાર્તા વિમળકુમારને મિત્ર વામદેવના રૂપમાં તે વખતે સંસારીજીવ હતા તે કહે છે એ લક્ષ્યમાં રાખવું. પહેલા પુરૂષ તેણે પેાતાને માટે વાયોં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy