________________
પ્રકરણ ૫]
વિમળ અને રતચૂડ-ચૂતમંજરી.
૧૧૭૫
એમાં કાંઇ સાધુતા નથી, એમાં કાંઈ વિશેષતા નથી. હવે એમાં પણ જે પ્રાણીઓ મુઝાય છે, મતલમ કે એટલું પણ કરી શકતા નથી તેમને તેા જનાવર જ સમજવા, કરેલ ઉપકારના મઢલા ન વાળનાર માણસ નથી એમ સમજવું, માટે વિમળકુમાર! મારા ઉપર મહેરમાની કરો, મને કાંઇ ફરમાવા એટલે આપને જે કાંઇ પ્રિય હોય તે હું આપને સેવક આપનું કાર્ય ખજાવું.”
વિમળ— અહે। કૃતજ્ઞશ્રેષ્ઠ ! તમારે એવા સંભ્રમમાં પડવાની જરા પણ જરૂર નથી. તમારા દર્શનનેા મને આજે લાભ મળ્યા એટલે હવે અમારે તે શી વાતની બાકી રહી ! એથી વધારે અમને વહાલું પણ શું હાય અથવા હોઇ શકે ?
वचः सहस्रेण सतां न सुन्दरं, हिरण्यकोट्यापि न वा निरीक्षितम् । अवाप्यते सज्जनलोक चेतसा न कोटिलक्षैरपि भावमीलनम् ॥
“સજ્જન પુરૂષનું એક સુંદર વચન હજારો સેાનામહેારથી પણ મળી શકતું નથી, કરોડ સેાનામહેારથી પણ એવા ભાગ્યથાનનું દર્શન મળતું નથી, તેમજ લાખા કરોડ સેાનામહેારથી પણ તેમના હૃદયની સાથે ભાવપૂર્વક મળવાનું બની શકતું નથી, ”
“અને ભદ્ર! મેં તે તારૂં એવું શું મેોટું કામ કરી નાખ્યું છે કે તારી જાતને બદલા વાળવાના સંબંધમાં આટલી બધી વિચારમાં નાખી દીધી છે? ”
Jain Education International
અમૂલ્ય રત્ર અર્પણની માગણી, નિ:સ્પૃહીની વિશિષ્ટ નિસઁપતા. પ્રાર્થના. દાક્ષિણ્ય, આગ્રહ, ભાવ,
વિમળે જ્યારે આ પ્રમાણે જવાબ આપ્યા ત્યારે રનચૂડે પેાતાના મનમાં વિચાર કર્યો કે આવા સજ્જન માણસ અમુક વસ્તુની માગણી તેા શેના જ કરે? પણ મારે આ મારા અકારણ બંધુના કાંઇક બદલા તા જરૂર વાળવા જોઈએ. જો તેમ નહિ કરૂં તા મારા મનમાં નિરાંત વળશે નહિ— આ પ્રમાણે વિચારીને રહ્રચૂડે પાતાના હાથમાં એક રત પ્રગટ કર્યું-તે રન દેખાવમાં જ એવું અસાધારણ હતું કે સાધારણુ લાકનજરથી તે જીરૂં છે, કે લાલ છે, કે પીળું છે, કે સફેદ છે, કે કાળા રંગનું છે એમ નિણૅયપૂર્વક કહી શકાય તેમ નહતું, એણે સર્વ દિશાઓને ઝગઝગાયમાન કરી દીધી હતી, એ સર્વ રંગોથી સુરોભિત હતું અને જાણે ઇંદ્રધનુષ્ય (કાચમી) હાય નહિ તેમ પેાતાની
For Private & Personal Use Only
www.jainelibrary.org