________________
પ્રકરણ ૨]. નરનારી શરીરલક્ષણ.
૧૧૫૫ ખાંધ માંસથી ભરપૂર હોય અને જે લઘુ હોય તે બહુ સુંદર છે એમ વિદ્વાનને અભિપ્રાય છે.
પુરૂષનું ગળું પાતળું અને લાંબું હોય તે તે દુઃખ આપનાર છે એમ સમજવું, પણ જે ગળું શંખના જેવું સારા આકારવાળું અને જેના ઉપર બરાબર ત્રણ વળી પડતાં હોય તે ઘણું સારું છે એમ સમજવું.
જે પુરૂષના હેઠ નાના મોટા હોય તે બીકણ સમજે, જેના હઠ લાંબા હોય તે બેગ ભેગવનાર છે અથવા થશે એમ સમજવું, જેના હોઠ નાના હોય છે તે નિરંતર દુ:ખીઓ છે એમ જાણવું અને જેના હેઠ જાડા હોય તે ભાગ્યશાળી છે એમ ધારવું.
દતિ રેખા હેય, સરખા હેય, ચ(અણી)વાળા હેય, ચીકાશદાર હોય અને પુષ્ટ હોય તે સારા સમજવા, એથી ઊલટી રીતે જે પુરૂષના દાંત ગંદા, નાનામોટા, અણુવગરના, લુખા અને પાતળા હોય તે ખરાબ સમજવા. જે પુરૂષના મુખમાં પૂરા બત્રીશે દાતે હેય તે રાજા થાય છે, એથી એક છે દાંત જેને હોય તે (૩૧ દાંત વાળે) ભેગી થાય છે એમ જાણવું, એથી પણ એક દાંત ઓ છો (૩૦ દાંતવાળ) હોય તે મધ્યમ પ્રકારનો છે એમ જાણવું અને ત્રીશથી પણ જેને ઓછા દાંત હોય તે ભાગ્યશાળી નથી એમ જાણવું. જેઓને બહુ થોડા દાંત હોય, જેઓને ઘણું વધારે દાંત હોય, જેઓના દાંત ઘણુ કાળા હોય અને જેના દાંત ઊંદરના દાંત જેવા હોય તે પાપી છે એમ કહેવામાં આવ્યું છે. જે એના દાંતો ઘણું ભયાનક લાગતા હોય, ચીડ ઉપજાવે તેવા ખરાબ દેખાતા હોય અને જેમના દાંત આડાઅવળા આવી રહેલા હોય તે પ્રાણુઓ તદ્દન ખરાબ વર્તનવાળા છે, અત્યંત પાપી છે, નરપિશાચ છે એમ સમજવું.
૧ મયૂર ઊંટ અથવા બગલાના જેવું. (ભદ્ર)
૨ લાલ રંગના હોઠવાળો ભાગ્યશાળી હોય અને સ્ત્રીને બહુ વલ્લભ હોય; જેના હોઠ પાકેલા ઘોલા જેવા ગોળ અને હમેશ લીલા રહેતા હોય તે ઉત્તમ; જેના હોઠ કાળા, સકલ, તરડાયેલા અને વિષમ હોય તે માણસ કુટુંબમાં રહે તે વિરોધ કરાવે પીળા હોઠવાળે વિષયી લંપટ હોય, બહુ જાડા હોઠવાળા અલ્પજીવી હોય, હોઠ ઉઘાડા રહે તે દરિદ્રી જાણો અને જેના હોઠમાં ફાટ હોય તે પ્રથમ સુખી હેય તે દુઃખી થાય અને દુઃખી હોય તે સુખી થાય. (ભદ્ર)
૩ જેના દાંત સફેદ રંગના હોય તેને બહુ માન મળે છે, લાલ રંગવાળે લંપટ હોય છે, પીળા દાંતવાળે કપટી હોય છે. (ભદ્ર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org