________________
ॐ परमात्मने नमः શ્રી ઉપમિતિ ભવપ્રપંચ કથા.
વિભાગ ૨ જે.
ચતુર્થ પ્રસ્તાવ.
અવતરણ. મૃષાવાદ, રસનેંદ્રિય,
માન,
વિપાક.
'Pass
પ્રકરણ ૧ લું. રિપુદારૂણ અને શૈલરાજ. ગુજગતિ નગરીમાં શ્રીસદાગમ સમક્ષ આગ્રહીતસંકે=તાને ઉદ્દેશીને સંસારીજીવ પિતાનું ચરિત્ર કહે છે અને
તે વખતે પ્રજ્ઞાવિશાલા તથા ભવ્યપુરૂષ પાસે બેઠા | છે. સંસારીજીવે ક્રોધ, હિંસા અને સ્પર્શેદ્રિયને વિપાક
જ બતાવનાર નંદિવર્ધનના ભવસંબંધી વૃત્તાંત વિસ્તારથી કહ્યો. હવે પિતાનું ચરિત્ર આગળ ચલાવતાં તે કહે છે –
સિદ્ધાર્થ નગરે નરવાહન, વિમલમાલતીની પવિત્રતા.
રિપુદારૂણને જન્મ ઉત્સવ, અતિશય સુપ્રસિદ્ધ સૌદર્યવાળું અને પુણ્યશાળી જીવોથી વસાયેલું એક સિદ્ધાર્થ નામનું નગર હતું. ત્યાં નરવાહન રાજા રાજ્ય કરતો હતું. તે રાજા તેજમાં સૂર્યને પણ જીતી જાય તે હતો,
૧ જુઓ પૃ. ૨૯ ૨ બે. રો. એ. સાયટિવાળા મૂળ પુસ્તકનું પૃ. ૪૩૬ અહીં શરૂ થાય છે. ૩ તજ લેષ-(૧) રાજા પક્ષે કાંતિ, પ્રતા૫; (૨) સૂર્ય પક્ષે પ્રકાશ, ઉષ્ણતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org