________________
૧૦૯૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ જ
માહરાયને તત્સ
અંધી ભ્રમ.
નીમ્યા છે. મહારાજાના ખાસ લકર અને બીજી સામગ્રીને લઇને એ કાટવાળની પેઠે અત્યંત લીલાપૂર્વક અહીં તહીં ફર્યાં કરે છે. એક વખત એવું બન્યું કે એણે કોઇ જગ્યાએ સ્પર્શન વિગેરેને જોયાં (સ્પર્શનનું વર્ણન ત્રીજા પ્રસ્તાવમાં થઇ ગયું તે લક્ષ્યમાં રાખવું) અને એ સંતાષે પેાતાની શક્તિથી એ સ્પર્શન વિગેરેને જીતીને માણસામે નિવૃતિ નામની નગરીએ મેકલી આપ્યા અને એ માનતમાં આ ચારિત્રરાજના આખા લશ્કરે તેને મદદ ચારિત્રરાજના મ-કરી. હવે લેાકેાના મુખથી આ હકીકત જ્યારે મહાહારાજ્યમાં સંતે- મેહુ વિગેરે રાજાઓના જાણવામાં આવી ત્યારે ષનું સ્થાન અને સાધારણ રીતે તેને મનમાં એમ થયું કે આ તે આપણા માણસા ઓછા થતા જાય છે અને આ પણા આશ્રિતા ( સ્પર્શન રસન વિગેરે) માર ખાતા જાય છે એટલે લડાઇ કરવાની ઇચ્છાથી તે બહાર નીકળી પથા. હવે આ સંતેાષ તે ચારિત્રરાજના એક સાધારણ સેનાની છે પરંતુ પેલા મહામેાહ વિગેરે રાજાએ તે એનું બળ જોઇને પેાતાની બુદ્ધિ પ્રમાણે એને એક મોટા મૂળ રાજા માની લીધા છે. આમ થવાનું કારણ એ છે કે માણસ તેા જેટલું દેખે છે તેટલું જ જાણે છે; દાખલા તરીકે ઉપરથી કાળા દેખાતા સર્પનું પેટ તે ધાળું હાય છે પણ લાકો તે તેના ઉપરના જ ભાગ દેખે છે તેથી તે સર્પને કાળા જ કહેશે. આવી રીતે લેાકવાર્તા સાંભળીને માહરાજા તે સંતેષનેજ સ્પર્શનાદિના ઘાતક તરીકે ગણે છે અને વાત પણ એમ છે કે એ સંતાષ સ્પર્શન રસન વિગેરેને સારી રીતે ફટકાવે છે અને ત્રાહી ત્રાહી પાકરાવે છે; તેથી માહરાજાને જેટલા ક્રોધ અને રોષ આ સંતેાષ ઉપર છે તેટલે બીજા કેાઇની ઉપર નથી. આટલા ઉપરથી સંતાષની પરિસ્થિતિ પેાતાના મન ઉપર લાવીને તેને મારી હઠાવવાના ઇરાદાથી તેની સાથે માટી લડાઇ કરવા સારૂં મહામેાહ વિગેરે રાજાએ પેાતાના લરકરને લઇને તપેાતાનાં સ્થાનથી બહાર નીકળી પડ્યા છે અને ચિત્તવૃત્તિ અટવી જે લડવા માટે ઘણી યોગ્ય જગા છે ત્યાં એ મહામાહ રાજા અને સંતેષ વચ્ચે અત્યાર સુધીમાં અનેકવાર લડાઇ થઇ ગઇ છે, પણ હજુ સુધી બેમાંથી એકે છેવટને હારતા નથી કે જીતતા નથી. એવું થાય છે કે કોઇ વખત સંતેાષ પોતાના દુશ્મનની આખી હરાલને હરાલ હઠાવી દે છે અને શત્રુઓનાં લશ્કરમાં ગામડાં પાડી મૂકે છે અને કોઇ કોઇ વાર મહામેાહ વિગેરે રાજાએ પણ પેતાના પ્રભાવ બતાવી આપે છે, પેાતાના હાથ બતાવે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org