________________
કથાસાર,
૩૩
હતો. એક દિવસ અંધુલ મિત્રનું નેતરું આવ્યું એટલે શેઠે ત્યાં જવા ઇછા જણાવી અને ઘર સાચવવાને જે વામદેવપર મૂક્યો. વામદેવ રાત્રે ઉઠો, દુકાને ગયા, ઝવેરાત વિગેરે જમીનમાં બીજે દાગ્યા. એને ચોકીદાર જોઈ ગયા હતા અને તેના ઉપર દેખરેખ રાખતા હતા. સરળશેઠ સવારે આવ્યા ત્યાં તો વામદેવે હાહાર કર્યો, લોકો એકઠા થઈ ગયા. શેઠના પૂછવાથી વામદેવે કહ્યું કે એ બધું ઉપાડી ગયા છે. અંતે ચેકીદારોએ વામદેવને ઉઘાડો પાડો, મુદ્દામાલ સાથે પકડો અને તેનાં કારસ્થાન પ્રકટ કર્યા. રિપુરસૂદન રાજાએ એને દેહાંતની સજા કરી. સરળશેઠે દયા માગી. રાજાએ એને પિતા પાસે રાખવા કહ્યું. હવે કોઈ ચોરી કરે કે તેનો શક વામદેવ ઉપર જાય. એક વખત કોઈ વિદ્યાસિદ્ધ રાજાનું લક્ષ્મીગૃહ સાડચં. એનું હોમત વામદેવપર આવ્યું અને રાજાએ તેને ફાંસીને લાકડે ચઢાવ્યો.
પછી એ પંચાક્ષપશુસંસ્થાનમાં ઘણું ૨ખો અને સ્ત્રીઓનાં રૂપ પણ અનેકવાર લીધાં..
અહીં પ્રજ્ઞાવિશાળાએ ચરિત્રપર રહસ્ય વિચારણા કરી.
ભયપુરૂષે કેટલાક તર્કો કર્યા પણ આખું ચરિત્ર પૂરું થાય ત્યાં સુધી વાત મતવી રાખી. અગ્રહીતસંકેતા તો એવી ને એવી ભળી જ દેખાઈ. સદાગમની ગંભીરતા ચાલુ રહી.
ભવિતવ્યતાએ પતિ સંસારીજીવને ખૂબ રખડાવી પુણ્યદય સાથે આનંદ નગરે મેકલ્યો. ગ્રંથ કર્તાની સંક્ષિપ્ત પ્રશસ્તિ.
પૃ. ૧૩૩-૧૩૪૨. ઇતિ પંચમ પ્રસ્તાવ કથાસાર,
પૃ. ૧૭૪૩-૧૩૫૨,
નં. ૨
૫. ૧૩૩-૧૩૬૧
પરિશિષ્ટ. નં. ૧ કુદષ્ટિને અંગે જુદા જુદા મતો.
(૧) બ્રહ્માના બાલવિપ્લવ. (૨) બ્રહ્મા અને મકરધ્વજ
(૩) ગોપી પાદવંદન. નિં. ૩ કપુરના નિવૃતિમાર્ગો.
નૈયાયિક (લોકાયત) વૈશેષિક. મીમાંસક. સાંખ્ય. જૈન,
બૌધ. ન, ૪ પિડવિશુદ્ધિના ૪૨ પ્રકાર.
પૃ. ૧૭૬૧-૧૪૦૪. પૃ. ૧૪૦૫-૧૪૨૯.
પ્રભાવક ચરિત્રમાંથી શ્રીસિદ્ધાર્ષિપ્રબંધ મૂળ. સદર
ભાષાંતર
પૃ. ૧૪૩૦-૧૪૪૨. પૃ. ૧૪૪૩-૧૪૬૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org