________________
પ્રકરણ ૨૪]
મહેશ્વર અને ધનગર્વ.
૯૫૯
“કુરીતે ખલાસ થઇ જાય છે, આ પ્રમાણે હોવા છતાં પણ મહા“ માહથી હાયલા ખીચારા રાંક પ્રાણીઓ એવા ધન ઉપર પણ “ અનેક ચિંતાયુક્ત સ્થિતિમાં આશાખદ્ધ થઈને સખ્ત થઈ બેસે છે “ અને વળી ધનનું ખાટું અભિમાન કરીને અનેક પ્રકારના વિકારે “ પેલા શેઠીઆની પેઠે કરે છે. ભાઇ! આ જન્મમાં પૈસાનું-દોલતનું “ આવું પરિણામ થાય છે અને પરલેાકમાં વળી મહા ભયંકર દુ:ખ“ પરંપરા પ્રાપ્ત થાય છે તે વધારામાં સમજવી.”
પ્રકર્ષ— મામા ! એ પૈસા એક જ ઠેકાણે ટકે, એનું પરિણામ સારૂં આવે અને એનું ફળ પણ ઠીક થાય એવા આ દુનિયામાં કોઇ ઉપાય છે કે છે જ નહિ.”
"C
વિમર્શ— એવા ઉપાય આ દુનિયામાં સંભવે છે તે ખરા, પણુ તેના યોગ કોઇ ભાગ્યશાળીને જ થાય છે. એને પુણ્યાનુબંધી પુણ્ય કહેવામાં આવે છે, પુણ્ય એટલે શુભના અનુભવ અને એ અનુભવ થતી વખતે જે પાછા પુણ્યના અનુબંધ કરાવે, પુણ્યના સંચય કરાવે “તેને પુણ્યાનુબંધી પુણ્ય કહેવામાં આવે છે. એવું પુણ્ય પૈસાને “ વધારે છે, સ્થિર કરે છે અને ન હોય તે મેળવી પણ આપે છે. “પરંતુ એવા પ્રકારનું પુણ્ય ઘણું જ દુર્લભ છે. ઘણાખરાને પાપાનું“ અંધી પુણ્ય જ હોય છે એ તારે ધ્યાનમાં રાખવું. પ્રાણી ઉપર દયા “ રાખવી, સંસારપર વૈરાગ્ય રાખવા, વિધિપૂર્વક દેવગુરૂની પૂજા કરવી “ અને વિશુદ્ધ શીલમાં અનુવૃત્તિ રાખવી. આથી પુણ્યાનુબંધી પુણ્ય એકઠું
૧
આ પુણ્યાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પુણ્ય ઉપર ધન્યકુમાર ચરિ ત્રની શરૂઆતમાં ગુણસાર અને વિશ્વભૂતિનાં સુંદર ચિરત્રા છે તે ખાસ વાંચવા ચેાગ્ય છે. જીઆ સદર ગ્રંથનું ભાષાંતર ધૃષ્ટ ૪-૩૪.
૨ એ બાબતના ત્રણ શ્લોકા નીચે પ્રમાણે મૂળ ગ્રંથમાં છે તે લક્ષ્યમાં રાખવા યાગ્ય છે.—
करोति वर्धनस्थैर्ये, अजातं जनयेद्धनम् । अत्यन्तदुर्लभं भद्र !, पुण्यं पुण्यानुबन्धि यत् ॥
ચક્રા
અથવા ।
Jain Education International
दया भूतेषु वैराग्यं विधिवद्गुरुपूजनम् । विशुद्धा शीलवृत्तिश्च पुण्यं पुण्यानुबन्ध्यदः ॥
परोपतापविरतिः परानुग्रह एव च । स्वचित्तदमनं चैव पुण्यं पुण्यानुबन्ध्यदः ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org