________________
પ્રકરણ ૨૧ ]
વસંત વર્ણન,
વસંતરાજલાલાક્ષ.
કુદરતની અલીહારી. સુરાપાન ગાવિણૅન. વિલાસિનીઓની શાણા,
Jain Education International
नृत्यन्निव दक्षिणपवनवशोद्वेल्लमान कोमललताबाहुदण्डैर्गायन्निव मनोशविहङ्गकलकलकलविरुतैर्महाराजाधिराजप्रियवयस्यकमकरकेतनस्य राज्याभिषेके जयजयशब्दमिव कुर्वाणो मत्तकलकोकिलाकुलकोलाहलकण्ठकूजितैस्तर्जयन्निव विलसमानवरन्चूतैककलिकातर्जनीभिराकारयन्निव रक्ताशोककिसलयदलललिततरलकरविलसितैः प्रणमन्निव मलयमारुतान्दोलितनमच्छिखरमहातरूत्तमाङ्गैर्हसन्निव नवविकसितकुसुमनिकराट्टहासै रुदन्निव त्रुटितवृन्तबन्धननिपतमान सिन्दुवार सुमनोनयनसलिलैः पठन्निव शुकसारिकास्फुटाक्षरोल्लापजल्पितेन सोत्क ण्ठक इव माधवमकरन्दबिन्दु सन्दोहास्वादनमुदितमत्तमधुकरकुलझ णझणायित निर्भरतया
“ આ ઋતુમાં દક્ષિણદિશાના પવનના જોરથી ચાલતી કામળ લતારૂપ બહુદંડથી જાણે તે (વસંતઋતુ) નાચ કરતી હોય એમ લાગતું હતું; મહારાજાધિરાજ (માહરાય)ના અત્યંત વહાલા મિત્ર મકધ્વજ ( કામદેવ )ના હાલમાં રાજ્યાભિષેક થવાના હાવાથી તે પ્રસંગે જાણે ‘જય જય' શબ્દના ઉચ્ચાર કરતી હાય નહિ એવી કોકિલાઆના સમૂહના મધુર કંઠમાંથી નિકળતાં મધુર અવાજથી તેમજ ખીજા નાના પ્રકારનાં પક્ષીઓનાં કલકલ અવાજથી જાણે વસંતઋતુ ગાયન કરી રહી હેાય તેમ લાગતું હતું; વિલાસ કરતાં સુંદર આંખાની કળિઆ રૂપ તર્જની ( અંગુઠા પાસેની ) આંગળીવડે જાણે બીજાઓને તિરસ્કાર કરતી હોય તેમ લાગતું હતું; રાતા અશાકનાં નવીન સુકેમળ પત્રના સમૂહેારૂપ સુંદર ચપળ હાથેાની નિશાનીથી જાણે બેલાવતી હોય એમ લાગતું હતું; મલયદેશ ( મલખાર-દક્ષિણદિશા )ના પવનથી હાલી રહેલાં અને નમી જતાં મોટાં મોટાં શિખરાપર આવેલાં મેટાં વૃક્ષારૂપ મસ્તકોથી જાણે તે ઋતુ નમસ્કાર કરતી હોય એમ લાગતું હતું; નવા વિકાસ પામેલાં પુષ્પોના સમૂહથી અટ્ટહાસપૂર્વક જાણે હસતી હાય એમ લાગતું હતું; 'સિન્ધુવાર જાતિનાં પુષ્પા પેાતાનાં વિંટ(લિંગ)માંથી અંધનમુક્ત થઇ છૂટાં પડી જમીનપર પડતાં
૨૧
૧ વૃક્ષાનાં પાંદડાં જમીનપર પડી જાય છે ત્યારે તેના મૂળમાંથી દૂધ જેવું જળ નીકળે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org