________________
પ્રશ્૧૨]
મહામૂઢતા મિથ્યાદર્શન-કુદૃષ્ટિ.
૮૫૩
“ એ મહામેાહ રાજાના સેનાપતિ મિથ્યાદર્શન ઘણા જ અભિમાની છે અને તેથી પેાતાના મનથી એમ જ માની લે છે કે સેનાપતિ મંડપા- મહામાહ રાજાના આખા રાજ્યને ભાર તેને જ દિની રચના કરે છે. માથે છે અને પાતે જ જાણે આખા રાજ્યના નિમાચેલા નાયક છે એમ ધારીને કામ લે છે. આવી રીતે આખા રાજ્યના ભાર પેાતાને માથે માની લઈને પછી એ સેનાપતિ સાહેબ પેાતાના મનમાં વિચાર કરે છે કે મહારાજાના મારા ઉપર સંપૂર્ણ ભરાસા છે માટે મારે પણ અન્ય કાર્યોમાં ચિત્ત ન રાખતાં હંમેશાં એમના હિતમાં જ એકાંતે પ્રવૃત્તિ કરવી જોઇએ. આવા પ્રકારની પાતાની ફરજ સમજીને એ સેનાપતિ ચિત્તવિક્ષેપ નામને મંડપ તૈયાર કરે છે, તૃષ્ણા નામની વેદિકા અનાવે છે અને વિપર્યાસ નામનું સિંહાસન તેનાપર ગોઠવે છે. આવી જાતની ગોઠવણુ કરીને તે બાહ્ય લાક પ્રત્યે શું પરિણામ નીપજાવી શકે છે તે ભાઇ પ્રકર્ષ! હું તને જણાવું છું તે તારા ધ્યાનમાં ખરાખર રાખજે.
મંડપ રચનાનું રહસ્ય. વેદિકાપરના ભાવેશ.
સિંહાસનના ઊંડા આશય,
'
“ “ આ બાપડો પ્રાણી એક ગાંડા કે પીધેલા માણસની પેઠે “ અથવા ભૂતથી વળગાડ લાગેલા માણસના પેઠે ધર્મપણાની બુદ્ધિએ ૫મા આંટા માર્યા કરે છે અને અહીં તહીં એ રચનાને લઇને ગાયા કરે છે. એવું અત્યંત વિચિત્ર પરિણામ તે કેવી રીતે “ ઉત્પન્ન કરે છે. તે તું સમજી લે: પ્રાણી પાતે ધર્મ કરે છે “ એમ માનીને ધર્મબુદ્ધિથી ભૈરવજવ` ખાય છે, મહાપંથને રસ્તે “ જાય છે, માહ માસમાં પાણીમાં અવગાહન કરીને ટાઢથી મરી જાય છે, પંચાગ્નિ' તપ કરી આતાપના લેવાને
tr
ચિત્તવિક્ષેપમંડપ.
66
નિમિત્તે વગર કારણે અગ્નિથી બન્યા કરે છે, ગાય “ પીપળા આદિને વંદન કરવા વિગેરેમાં નકામાં
૧ ભૈરવજય માટે જીએ પૃ. ૭૫૫ ઉપરની નેટ. તીર્થાતર નિપાતન એ ભૈરવ
જવ છે.
૨ હિમાલયની ઉત્તર દિશામાં સ્વર્ગમાં ચઢવાના રસ્તે.
૩ આ સર્વે અજ્ઞાનકો (શારીરિક) હઠયોગના માર્ગો છે. જૂદા જૂદા આકારમાં તે હજુ પણ ઘણા ખરા પ્રચલિત જણાય છે.
૪ ચાર બાજી સખ્ત અગ્નિ અને માથે સૂર્યની સખ્ત ગરમી લેવી અને પંચાગ્નિ આતાપના કહેવામાં આવે છે,
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org