________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ નહિ, અથવા તે મેં બરાબર પુરુષાર્થ કર્યો નહિ, અથવા તે મેં સમર્થ સ્વામીને આશ્રય લીધે નહિ અથવા તે થયેલ વ્યાધિનું મેં બરાબર ઓસડ કર્યું નહિ–આથી મારું સર્વ ચાલ્યું ગયું અથવા મારી સુંદર પક્ષી મરણ પામી ગઈ અથવા તે મારા દેખતાં મારા છોકરાઓ કે ભાઈઓ-સંબંધીઓ વિસરાળ થઈ ગયા, પણ હવે તેઓના વિરહથી ક્ષણભર પણ હું રહી શકું નહીં, એ તે વળી ફરીવાર તૈયાર થવું જોઇએ અને જરા પણ નાસીપાસ થયા વગર પૂરતા ઉત્સાહથી પૂર્વને સર્વ વૈભવ ખડે કરવો જોઈએ, બરાબર યુક્તિ પ્રયુક્તિ લગાવીને આ વખતે હું અગાઉને આખો વૈભવ પાછા ઉત્પન્ન કરીશ અને ખાસ સંભાળ રાખીને એ સર્વનું પાછું રક્ષણ કરીશ અને જો એમ ન કરું, હીંમત હારીને બેસી જઉ તે તે બકરીના ગળે વળગેલાં સ્તન (આંચળ)ની પેઠે મારું જીવતર ફોકટ થાય, હું જ ન જમ્યા બરાબર થઉં! માટે હવે એકવાર ફરી સર્વ બાબત નવે નામે જમાવું. બહેન અગૃહીતસંકેતા! આ પ્રકારે પ્રાણું ચેષ્ટા કરે છે તેને તારે વિપર્યાસી સિહાસન જેનું વર્ણન અગાઉ આવી ગયું છે તેની સાથે સરખાવવી. ત્યાર પછી પેલા બ્રહલ કુમારે સર્વ પ્રકારની શરમ છોડી દઈને
પેલા વમન કરેલા ભેજનથી મિશ્ર થયેલા ભોજનને વમન કરેલ આહા- લોલુપતાથી ખાવા માંડ્યું. બીજા લેકે તે તેના બેરને પાછો ખાવાની શરમપણું તરફ જઈ રહ્યા અને તે વખતે તેને યોજના. પરિવાર તેમ જ પેલો સમયજ્ઞ વૈદ્યપુત્ર તેને પિકાર
કરી કરીને અટકાવતો જ રહ્યો. તેની પાસે ભજનના દેશે વર્ણવતે જ રહ્યો, છતાં એ કુમાર તે પેલા ભોજનના માની લીધેલા ગુણ ઉપર એટલે બધો લેવાઈ ગયેલ હતો અને તેના ઉપર તેની એટલી બધી લેલુપતા થઈ ગઈ હતી કે પેલે વૈદ્યપુત્ર પકાર કરતો રહ્યો અને ભાઈ તો વમનમિશ્ર ભજન ચપાટતા જ ગયા. એમ અગાઉ લહલની કથામાં વાત કરી હતી એ પ્રમાણે સુંદરી! આ જીવ પણ જોગવીને ફેંકી દીધેલા પદાર્થો તરફ પાછો એ જ પ્રમાણે વર્તે છે. એ પ્રાણીને કર્મનો મેલ એટલે સખત લાગેલે હોય છે કે તે તદ્દન બેશરમ માણસના જેવું જ વર્તન કરે છે. આ હકીકત કેવી રીતે બને છે તે બરાબર સમજવા જેવી છે. શબ્દ વિગેરે પાંચ ઇંદ્રિયના સ્થળ ભેગના પદાર્થો પુદગળ પરમાણુના બનેલા
૧ હતુઓ પૃષ્ટ ૮૨૨,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org