________________
કથાસાર.
૧૫
પ્રકરણુ ૧૦ મું-પ્રકર્ષને જાગૃતિ-ભૌતાચાર્ય કથા. ઉપરનું વિવેચન ચાલતું હતું ત્યારે ભાણેજ કાંઇ મેક્લ્યા નહિ એટલે મામાએ પૂછ્યું કે વાત ખરાબર સમજાય છે? પ્રકર્ષે હા કહી એટલે રહસ્ય સમજાવવા સારૂ મામાએ લૌતાથાયેની કથા કહી તે આ પ્રમાણેઃ
એક સદાશિવ નામનેા પુર્જારી હતેા. વૃદ્ધ વયે તેને પેાતાના બહેરાપણાના ઉપાય કરવા વિચાર થયા. એને શાંતિશિવ નામને શિષ્ય હતા, તેને વૈદ્યને ઉપાય પૂછવા મેાકલ્યા. તે વખતે કાઇ ગુન્હા માટે વૈદ્યરાજ એકરાને ખૂબ મારતા હતા. પૂછતાં જણાયું કે એ છેશકરા બાપનું (વૈદ્યનું) કહેવું સાંભળતા નથી.’ શિષ્ય સમજ્યા કે ન સાંભળે તેને આ ઉપાય લાગે છે એટલે એ તેા જઇને સદાશિવને મારવા લાગ્યા. સદાશિવ તા મારથી અધમુઓ થઇ ગયા. એને ન ભક્તોએ મુશીખતે છેડાવ્યા. પછી જ્યારે ભક્તો વાત સમજ્યા ત્યારે વૈદ્યને મેલાવ્યા અને ત્યારે બધે ખુલાસે થયા.
આટલી વાત વિશે કહી ભાણેજને જણાવ્યું કે તેણે ખુલાસા પૂછવા. નહિ તા શાંતિશિષ જેવી વાત બનશે. પછી નદી મંડપ વિગેરેની ચેાજના કરવા એક બીજી વાર્તા મામાએ કહેવા માંડી તે નીચે પ્રમાણે. પૃ. ૮૧૨૮૧૯.
પ્રકરણ ૧૧ મું-વેાહલ કથા-અટવી આદિની ચેાજના. સંસારીજીને આ સર્વ હકીકતના ખુલાસે। વિસ્તારથી સમજાવવા દેષ્ટાન્તરૂપે પ્રથમ એક વેલ હલની કથા કહી તે નીચે પ્રમાણેઃ—
ભુવનેાદર નગરમાં અનાદિ રાજા અને સંસ્થિતિ રાણી હતા. તેમને એક વાહલ નામના પુત્ર હતા. એ છે।કરાને ખાવાને અજબ શાખ હતા. ગમે તેટલું મછર્ણ થાય, પેંઢમાં ચુંકા આવે કે પીડા થાય તે પણ એ ખાધા જ કરતા હતા. એને એથી અજીર્ણ વધતું ગયું. પછી વળી એને ગામ બહાર ઉર્જાણી કરવા ઇચ્છા થઇ. ત્યાં ખૂબ ખાધું એટલે તાવ વધ્યા. સમયજ્ઞ વૈધે નાડ જોઇ વ્યાધિનું નિદાન કર્યું, ખાવા ના પાડી, પણ કુમારે માન્યું નહિ. એ તેા ખાતે જ ગયા, પછી વમન થયું, કાંઇક વમન સામેના ભેાજનમાં પડયું, વળી ખાધું તેમાં વમનવાળે ભાગ પણ આવ્યા પણ તેને શરમ ન થઇ. સદર વૈધે વળી તેને ચેતવણી આપી પણ કુમાર તે વધારે ખાતા જ ગયા અને ઉલટા વૈદ્યની નિંદા કરવા લાગ્યા. પછી દેષા ઘણા વધી ગયા, બહુ ઉદ્વેગ થયા, પણ કોઇ તેનું રક્ષણ કરી શકયું નહિ અને તે કાદવમાં અનંત કાળ લાટચા કર્યાં.
ઉપર પ્રમાણે વેલહલની વાત કરી તેની આખી અર્થધટના પ્રક્ષાવિશાળાએ કરી અને તે ઉપરથી ચિત્તવૃત્તિ અટવીમાં આવેલ નદી, પુલીન, મંડપ, વેદિકા, સિહાસન અને અવિદ્યા શરીરની વિસ્તારથી યાજના કરી બતાવી તથા સંક્ષિક્ષમાં પણ કરી.
પૃ. ૮૧૮-૮૪૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org