________________
પ્રકરણ ૮]
વિમર્શ-પ્રક.
૭૮૭
મામા ભાણેજ બાહ્ય સૃષ્ટિમાં
વિમર્શ અને પ્રકર્ષ-મામા ભાણેજ એવા શરદ્દ સમયમાં અત્યંત મનહર બગીચાઓને જોતાં, કમળ ખંડેથી વિભૂષિત સવરેને અવલેતાં, નાનાં મોટાં હર્ષમાં આવી ગયેલાં ગામે ખાણ અને શહેરને નીહાળતાં, ઇંદ્રમહોત્સવ અને હર્ષ પામતાં, દિવાળીને મહત્સવ અનેક સ્થાનોએ જોઈને રાજી થતાં અને કાર્તિક માસને કૌમુદી મહોત્સવ જોઈ સંતેષ પામતાં અનેક બાહ્ય પ્રદેશમાં ફર્યા, અનેક માણસેનાં હૃદયની પરીક્ષા કરી અને પોતે જે કામ માટે બહાર નીકળી પડ્યા હતા તેની સિદ્ધિ માટે અનેક ઉપાયની યોજના કરી; પરંતુ ત્યાં તેમને રસનાની ઉત્પત્તિ સંબંધી હકીકત મળી નહિ, તેના મૂળને કાંઈ પણ પત્તો લાગ્યું નહિ. આવી રીતે વિશાળ પૃથ્વીમાં તેઓ ફરતા હતા તેવામાં હેમંતઋતુ આવી પહોંચી.
હેમંત વર્ણન.
'अर्घितचेलतैलवरकम्बलरल्लकचित्रभानुको, विकसिततिलकलोध्रवरकुन्दमनोहरमल्लिकावनः। शीतलपवनविहितपथिकस्फुटवादितदन्तवीणको, કાર્જિતાનમરિકુમાતા છે ?
૧ ઈંદ્રમોત્સવઃ આ શુદ ૧૫ થી ઘણી જગ્યાએ આઠ દિવસને ઇંદ્રમહોત્સવ થાય છે. નગરવાસી સ્ત્રીપુરુષે નગર બહાર ઉજાણીએ જાય છે અને આનંદ કલ્લોલમાં વખત કાઢે છે.
૨ પ્રથમ પંક્તિવાળાની કિંમત વધે છે, બીજી પંક્તિવાળા વિકાસ પામે છે. ત્રીજી પંક્તિમાં જણાવેલ બનાવ બને છે અને ચોથી પંક્તિવાળાનું સૌભાગ્ય ચાલ્યું જય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org