SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ७८६ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૪ 'शिखिविरावविरागपरा श्रुतिः, श्रयति हंसकुलस्य कलस्वनम् । न रमते च कदम्बवने तदा, विषमपर्णरता जनदृष्टिका ॥३॥ लवणतिक्तरसाच पराङ्मुखा, मधुरखाद्यपरा जनजिबिका। स्फुटमिदं तदहो प्रियताकरो, जगति शुद्धगुणो न तु संस्तवः॥४॥ કલહંસને મીઠે મધુર સ્વર સાંભળતાં કર્ણયુગળ મોરના મધુર ટહુકાથી વિરાગી થયા છે; લેકેની નજર ઊંચા નીચા ખાખરાના ઝાડેમાં આસક્ત રહી કદંબના મેટાં વનમાં રમણ કરતી નથી; લોકેની જીભ ખારૂં તીખું ખાતી નથી, પણ મિષ્ટ ભેજનમાં તત્પર થઈ છેઆટલા ઉપરથી એમ જણાય છે કે દુનિયામાં લોકોને શુદ્ધ-સાચે ગુણ પસંદ આવે છે, પણ ખુશામતવાળી સ્તુતિ (પરિચય) રૂચિકર નથી ૩-૪. स्वच्छसन्नीरपूरं सरोमण्डलं, फुल्लसत्पद्मनेत्रैर्दिवा वीक्षते । यन्नमस्तत्पुनर्लोकयात्रेच्छया, रात्रिनक्षत्रसल्लोचनैरीक्षते ॥५॥ नन्दितं गोकुलं मोदिताः पामराः, पुष्पितो नीपवृक्षो निशा निर्मला । चक्रवाकस्तथापीह विद्राणको, भाजनं यस्य यत्तेन तल्लभ्यते ॥६॥ ચોખા નિર્મળ જળથી ભરાઈ ગયેલાં સરેરે વિકાસ પામેલાં કમળરૂપ નેત્રોવડે દિવસે જોઈ રહે છે. આકાશ પણ લેકયાત્રા કરવાના ઈરાદાથી પૂરતા તારામંડળ અને નક્ષત્રરૂપ સુંદર આંખો વડે પૃથ્વીને રાત્રીએ અવકી રહે છે. ગોકુળ આનંદમાં લહેર કરે છે. હલકા (મજૂરવર્ગ) લકે પણ રાજી રાજી થઈ ગયા છે. કદંબનાં વૃક્ષને ફૂલ આવી રહ્યાં છે. રાત્રીઓ તદ્દન નિર્મળ થઈ છે. આટલું છતાં પણ ચક્રવાક પક્ષી હજુ ગભરાટમાં જ પડી રહેલ છે-તેને વિરહકાળ પૂરો થતો નથી. જેવું જેને યોગ્ય હોય છે, જે જેને લાયક હોય છે-તે તેને મળે છે. ૫-૬. - ૧ zતવિશ્વિત છદ છે. ૩-૪. ૨ ચોમાસામાં મોર (શિખી)ને અવાજ પસંદ આવતો હોય છે તે પરિ ચય મૂકી હવે લોકોના કાન કલહંસના મધુર અવાજને પસંદ કરે છે; ચોમાસામાં કદંબનાં વને ગમતાં હતાં, હવે વિષમ પાંદડાં ગમે છે (સાત પાન-સસપણે નામનાં ઝાડ-શરઋતુમાં બહુ ખીલે છે.); માસામાં ખારૂં ખાટું વધારે ભાવે છે, શરદૂમાં મધુર રસ ગમે છે અને લાભકારક લાગે છે. ૩ વળી છંદ છે. ૫-૬ ૪ સરેવરમાં સૂર્યવિકાસી કમળો તેની આંખો જેવાં લાગે છે. મતલબ સરોવરમાં કમળ ખીલી રહ્યાં છે. ૫ ગાયને સમૂહ અથવા ઇંદ્રિય સમૂહ. ગાયને સારો ચારો મળવાથી આ નદ થયો. ઇંદ્રિને પુષ્ટિ મળે તે પૃથ્વીને દેખાવ મા કરાવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy