________________
ઝરણું ૭] રસના-લેલતા.
૭૬૭ ઘણા આનંદથી તેની સમીપે રહ્યો. બુદ્ધિને પણ પિતાના વિમર્શ બંધુ ઉપર બહુ સ્નેહ હોવાથી અને વળી પતિ તરફથી તેને બહુ સન્માન મળતું હોવાથી તથા પિતાપર તેને ઘણો પ્રેમ હોવાથી તેના મનમાં તેના આવવાથી ઘણો આનંદ થયો હતો. એવી સુંદર પરિસ્થિતિમાં બુલિવીએ ગર્ભ ધારણ કર્યો. સંપૂર્ણ સમય થતાં ગર્ભ પરિપાકદશાને પાયે, એટલે તેણે એક અત્યંત દીપતા શરીર-અવયવાળા પુત્રને જન્મ આપ્યો. એનું પ્રકર્ષ નામ રાખવામાં આવ્યું. બુદ્ધિદેવીને આ પ્રકર્ષ નામનો પુત્ર દીવસે દીવસે વધતો ગયો, ગુણેમાં તે તેના પિતા વિચક્ષણ જેવો જ હતો અને તેના મામા વિમર્શને તેના ઉપર ઘણે પ્રેમ હતે.'
પ્રકરણ ૭ મું.
રસના-લતા.
વદન કટરમાં આવેલા બીલનું વર્ણન. તેમાં દાસી સાથે રહેલ સુંદર વૌવના તેણે જડ વિચક્ષણપર કરેલી અસર.
B - SET
- rose estate :
+
B ક દિવસ વિચક્ષણ કુમાર અને જડ કુમાર પિતાના
મનહર વદનકટર નામના બગીચામાં સાથે ગયા. છે ત્યાં પિતાની હસમાં આવે તે પ્રમાણે ખાતા પીતા લઈ લહેર કરતાં ખુશીથી તેઓ કેટલેક કાળ રહ્યા. એ તારા વદનકેટર બગીચામાં મોગરાના જેવા ધોળા આડા ૧ પ્રકર્ષક ઉચ્ચતા, આગળ વધવાપણું (Progressive excellence).
૨ બુદ્ધિ અને વિચક્ષણતાને પુત્ર, નિર્મળચિત્ત નગરતા મલક્ષય અને સુંદરતાને પત્ર–એટલે પછી ગુણુ અને ગુણવૃદ્ધિમાં ખામી હોય જ નહિ, તેમાં વળ નામે અને ગુણે પ્રર્ષ એટલે દિવાસાનુદિવસ સર્વ બાબતમાં ઉત્કર્ષ મેળવનાર હોય તેમાં નવાઇ નથી.
૩ વદનકેટરઃ પિતાના મહાનું કટર એટલે કાણું. મતલબ તેઓ જીહાની નજીક આવ્યા. અલંકારિક ભાષામાં આખી વાર્તા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org