________________
રસના સ્થાનક.
પ્રકરણ ૬ ઠું.
વિચક્ષણ-જડ.
લલિત ઉદ્યાનમાં વિચક્ષણાચાર્ય, નરવાહન રાજાની પ્રશસ્ય જીજ્ઞાસા. વિચક્ષણ સુરિનો વિચારણીય ઉપદેશ.
SALT
LABE
દ્વાર્થપુરના નરવાહન રાજા મારા પિતા) ઘેડા ખેલાવવા માટે પિતાના રાજ્ય પરિવારને સાથે લઈને એક વખત નગરની બહાર નીકળી પડયા. ગામના
લેકે પણ રાજા ઘેડ કેવા ખેલાવે છે તે જોવાને
તારા માટે ટોળેટોળાં નીકળી પડ્યા અને તેમની સાથે હું (રિપુદારણ) પણ જેવા સારૂં નગર બહાર નીકળી પડ્યો. રાજાએ મોટા મેદાનમાં બલ દેશના, કંબોજ દેશના અને તુર્કસ્તાનના (આરબી) ઘોડાઓને અનેક રાજલેના દેખતાં સારી રીતે ખેલાવ્યા. પછી પિતાને થાક લાગ્ય-પરિશ્રમ તે દૂર કરવા માટે અને આરામ લેવા માટે લલિત નામને બાજુમાં બગીચે હતું તેમાં તેમણે પ્રવેશ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org