SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. આજના યુવાનોને * बाल्यकालेषु यः शान्तः सः शान्त इति मे मतिः । धातुषु क्षीयमानेषु शमः कस्य न जायते ।। . સુભાષિતમાં એક સરસ વાત છે આ કહેવામાં આવી છે. બાલ્યવયમાં * જે માણસે ઇન્દ્રિયોને શાન્ત કરી છે, કેળવી * છે, તેનો બરાબર સદુપયોગ કર્યો છે તે જ A માણસ સાચી રીતે શાંત છે. સાત્વિક મર્દ 1 બાકી, માણસ વૃદ્ધ થાય, ઇન્દ્રિયો * શિથિલ થઈ જાય, કામ કરે નહિ ત્યારે જ કહે કે, હવે મારી ઇન્દ્રિયો તોફાન કરતી નથી. હવે હું બહુ શાંત થઈ ગયો , તો એ વાતમાં શું માલ છે ? દાંત પડી ગયા પછી કોઈ ગૌરવ લે કે હવે હું સોપારી નથી ખાતો તો એ વાત તે બરાબર છે ? દાંત પડી ગયા પછી સોપારી ચાવવા જાય તો મોઢાની અંદર જે પેઢાંનો છે નરમ ભાગ છે તે છુંદાઈ ગયા વિના રહે જ ખરો ? એટલે, આવતી કાલની રાહ જોવાને ૧૨૨ : જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy