________________
૪૫૨
તર્કરહસ્યદીપિકા 294. જે ભવ્ય જીવને તેના ભવ્યત્વ ગુણના પરિપાકથી રત્નત્રયની પ્રાપ્તિ થઈ જાય છે તે જ ભવ્ય જીવ સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રની પૂર્ણતા દ્વારા મોક્ષ પામે છે. (५४).
295. व्याख्या-जीवा द्वेधा भव्याभव्यभेदात् अभव्यानां सम्यक्त्वाद्यभावः, भव्यानामपि भव्यत्वपाकमन्तरेण तदभाव एव, तथाभव्यत्वपाके तु तत्सद्भावः, ततोऽत्रायमर्थ:- भविष्यति विवक्षितपर्यायेणेति भव्यः, तद्भावो भव्यत्वम्, भव्यत्वं नाम सिद्धिगमनयोग्यत्वम्, जीवानामनादिपारिणामिको भावः । एवं सामान्यतो भव्यत्वमभिधायाथ तदेव प्रतिविशिष्टमभिघातुमाह तथा तेना(न) नियतप्रकारेण भव्यत्वं तथाभव्यत्वम् । अयं भाव:-भव्यत्वमेव स्वस्वकालक्षेत्रगुर्वादिद्रव्यलक्षणसामग्रीभेदेन नानाजीवेषु भिद्यमानं सत्तथाभव्यत्वमुच्यते अन्यथा तु सर्वैः प्रकारेकाकारायां योग्यतायां सर्वेषां भव्यजीवानां युगपदेव धर्मप्राप्त्यादि भवेत्, तथाभव्यत्वस्य य: पाकः फलदानाभिमुख्यं तेन तथाभव्यत्वपाकेन, यस्य कस्यापि सागरोपमकोटाकोट्यभ्यन्तरानीतसर्वकर्मस्थितिकस्य भव्यस्य एतत्रितयं ज्ञानदर्शनचारित्रत्रयं भवेत्, यत्तदोर्नित्याभिसंबन्धात्, स भव्यः सम्यक समीचीने ये ज्ञानक्रिये-ज्ञानचारित्रे तयोर्योगात्संयोगान्मोक्षस्य-बन्धवियोगस्यानन्तज्ञानदर्शनसम्यक्त्वसुखवीर्यपञ्चकात्मकस्य भाजनं-स्थानं जायते, एतेन केवलाभ्यां ज्ञानक्रियाभ्यां न मोक्षः किं तूभाभ्यां संयुक्ताभ्यां ताभ्यामिति ज्ञापितं भवति । अत्र ज्ञानग्रहणेन सदा सहचरत्वेन दर्शनमपि ग्राह्यम् । यदुवाच वाचकमुख्यः “सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः" [त० सू० १।१] इति ॥
295. eोsध्याय: पोले प्रारना छ - भव्य सने समव्य. [भव्य वो મોક્ષ માટેની યોગ્યતા ધરાવે છે જ્યારે અભવ્ય જીવો મોક્ષ માટે સર્વથા (સર્વદેશમાં અને સર્વકાળમાં) અયોગ્ય જ છે.] તેથી અભવ્ય જીવોને કદાપિ સમ્યગ્દર્શન આદિ થતાં નથી. ભવ્ય જીવોને પણ જયાં સુધી ભવ્યત્વ ગુણનો પરિપાક ન થાય ત્યાં સુધી સમ્યગ્દર્શન આદિ થતાં નથી પરંતુ જ્યારે તેમનો ભવ્યત્વ ગુણ પરિપાક પામે છે ત્યારે જ તેમને સમ્યગ્દર્શન આદિ થાય છે. જે વિવક્ષિત સમ્યગ્દર્શન આદિ પર્યાયોરૂપે પરિણમશે તે ભવ્ય જીવ છે. ભવ્યનો ભાવ ભવ્યત્વ છે. બીજા શબ્દોમાં ભવ્યનું અસાધારણ સ્વરૂપ યા લાક્ષણિકતા ભવ્યત્વ છે. ભવ્યત્વનો સીધો અર્થ છે મોક્ષ પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org