SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ३४८ તર્કરહસ્યદીપિકા પરિણમનના કારણે દેખાતા નથી તેવી જ રીતે વાયુનું રૂપ પણ હોવા છતાં સૂક્ષ્મ પરિણમનના કારણે દેખાતું નથી. અનુમાનપ્રયોગ– વાયુ સચેતન છે કેમ તે સ્વભાવથી તીરછી ગતિ કરે છે અને તેની ગતિનો કોઈ નિયમ નથી કે અમુક દિશામાં જ ગતિ કરે. જ્યાં સુધી કોઈ બીજું પ્રેરણા ન કરે ત્યાં સુધી વાયુ સ્વભાવથી તીરછી ગતિ જ કરે છે જેમ કે હાંક્યા વિનાના ગાય, ઘોડા આદિ પશુ જેઓ સ્વભાવથી તીરછી ગતિ કરે છે અને અહીં તહીં વિચરે છે. “જીવ અને પુદ્ગલ બન્ને અનુશ્રેણિ ગતિ કરે છે અર્થાત્ આકાશના પ્રદેશોની રચના અનુસાર સીધી ગતિ કરે છે” એવું શાસ્ત્રવચન હોવાથી પરમાણુની ગતિનો નિયમ મોજૂદ છે, તે વાયુની જેમ અનિયત– ફાવે ત્યાં – ગતિ કરતો નથી કે તીરછી ગતિ કરતો નથી. પરમાણુમાં હેતુ વ્યભિચારી ન બને એ ખાતર વાયુની તીરછી જ ગતિ છે એવા નિયમનું કથન કર્યું છે તેમ જ “અનિયમિત' વિશેષણને દાખલ કરેલ છે. પ્રસ્તુત હેતુથી વાયુની સજીવતા સિદ્ધ થાય છે. શસ્ત્ર કે પંખા આદિથી આઘાત ન પામેલા વાયુને સચેતન જ જાણવો જોઈએ. ___155. बकुलाशोकचम्पकाद्यनेकविधवनस्पतीनामेतानि शरीराणि न जीवव्यापारमन्तरेण मनुष्यशरीरसमानधर्मभाञ्जि भवन्ति । तथाहि-यथा पुरुषशरीरं बालकुमारयुववृद्धतापरिणामविशेषवत्त्वाच्चेतनावदधिष्ठितं प्रस्पष्टचेतनाकमुपलभ्यते तथेदं वनस्पतिशरीरमपि, यतो जातः केतकतरु र्बालको युवा वृद्धश्च संवृत्त इति, अतः पुरुषशरीरतुल्यत्वात् सचेतनो वनस्पतिरिति । तथा यथेदं मनुष्यशरीरमनवरतं बालकुमारयुवाद्यवस्थाविशेषैः प्रतिनियतं वर्धते, तथेदमपि वनस्पतिशरीरमकुरकिसलयशाखाप्रशाखादिभिर्विशेषैः प्रतिनियतं वर्धत इति । तथा यथा मनुष्यशरीरं ज्ञानेनानुगतं एवं वनस्पतिशरीरमपि, यतः शमीप्रपुनाटसिद्धे( द्ध)सरकासुन्दकबब्बूलागस्त्यामलकीकडिप्रभृतीनां स्वापविबोधतस्तद्भावः । तथाधोनिखातदविणराशेः स्वप्ररोहणावेष्टनम् । तथा वटपिप्पलनिम्बादीनां प्रावृड्जलधरनिनादशिशिरवायुसंस्पर्शादङ्करोद्भेदः । तथा मत्तकामिनीसनूपुरसुकुमारचरणताडनादशोकतरोः पल्लवकुसुमोद्भेदः । तथा युवत्यालिङ्गनात् पनसस्य । तथा सुरभिसुरागण्डूषसेकाबकुलस्य । तथा सुरभिनिर्मलजलसेकाच्चम्पकस्य । तथा कटाक्षवीक्षणात्तिलकस्य । तथा पञ्चमस्वरोद्गाराच्छिरीषस्य विरहकस्य च पुष्पविकिरणम् । तथा पद्मादीनां प्रातर्विकसनं, घोषातक्यादिपुष्याणां च संध्यायां; कुमुदादीनां तु चन्द्रोदये। तथासन्नमेघप्रवृष्टौ शम्या अवक्षरणम् । तथा वल्लीनां वृत्त्याद्याश्रयोपसर्पणम्। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy