SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ તર્કરહસ્યદીપિકા ભોજનનો કોઈ ભોક્તા હોય છે તેમ આ ભોગ્ય શરીરને ભોગવનાર, આ શરીરનો ભોક્તા જે કોઈ છે તે જ આત્મા છે. 127. અથ સાધ્યવિલાયત્વરિતા તે હેતવઃ | તથતિ घटादीनां कर्नादिरूपाः कुम्भकारादयो मूर्ती अनित्यादिस्वभावाश्च दृष्टा इति। अतो जीवोऽप्येवंविध एव सिद्धयति । एतद्विपरीतश्च जीव इष्ट इति। अतः साध्यविरुद्धसाधकत्वाद्विरुद्धत्वं हेतूनामिति चेत् न, यतः खलु संसारिणो जीवस्याष्टकर्मपुद्गलवेष्टितत्वेन सशरीरत्वात् कथंचिन्मूतत्वान्नायं તોષઃ | 127. શંકા- તમે જૈનોએ ઉપર આપેલ પાંચે હેતુઓ વિરુદ્ધ છે કેમ કે સાધ્યથી વિરુદ્ધ સિદ્ધ કરે છે. તમે તેમના દ્વારા અમૂર્ત આત્મા સિદ્ધ કરવા ઇચ્છો છો પરંતુ દૃષ્ટાન્તરૂપે ઉપસ્થિત કરવામાં આવેલા રથચાલક, કુંભાર આદિ પ્રયોક્તા યા કર્તા તો મૂર્તિ છે, તેથી તેઓ તો પોતાના જેવા મૂર્તિ આત્માની જ સિદ્ધિ કરે. ઘડા આદિને બનાવનાર કુંભાર આદિ તો મૂર્ત અને અનિત્ય છે, તેથી તેમની સાથેની સમાનતાથી તો જીવ (આત્મા) પણ મૂર્તિ અને અનિત્ય જ સિદ્ધ થાય જ્યારે તમે જૈનો તો જીવને અમૂર્ત અને નિત્ય માનો છો. તેથી આ બધા હેતુઓ તમારા ઈષ્ટ સાધ્યથી વિરુદ્ધ એવા સાધ્યને સિદ્ધ કરતા હોવાથી વિરુદ્ધ હેત્વાભાસો છે. જૈનોનો ઉત્તર– આ શંકા ઉચિત નથી. જો કે આત્મા સ્વભાવથી અમૂર્તિ છે તેમ છતાં આ સંસારી જીવ અનાદિ કાળથી આઠ પ્રકારના કર્મપુદ્ગલોથી બદ્ધ છે, તેની ચારે તરફ કર્મયુગલોનો એક ભારે મોટો પિંડ, જેને કાર્મણશરીર કહે છે તે, લાગેલો છે અને આ કાર્મણશરીર સદા સાથે રહેતું હોવાના કારણે સ્વભાવથી અમૂર્ત આત્મા પણ કથંચિત્ મૂર્તિ બની ગયો છે. તેથી ઉપર્યુક્ત પાંચ હેતુઓથી સંસારી આત્મા મૂર્ત પણ સિદ્ધ થાય તો તેમાં કોઈ દોષ નથી, હાનિ નથી. અમે તેને કર્મબન્ધના કારણે શરીર અને મૂર્ત પણ માનીએ છીએ. (128. તથા પવિજ્ઞાન વિશ્રત કુળવી, રૂપવિત્ ા તથા ज्ञानसुखादिकमुपादानकारणपूर्वकं कार्यत्वात्, घटादिवत् । न च शरीरे तदाश्रितत्वस्य तदुपादानत्वस्य चेष्टत्वात् सिद्धसाधनमित्यभिधातव्यम् । तत्र तदाश्रितत्वतदुपादानत्वयोः प्राक् प्रतिव्यूढत्वात् । तथा प्रतिपक्षवानयम् अजीवशब्दः, व्युत्पत्तिमच्छुद्धपदप्रतिषेधात् । यत्र व्युत्पत्तिमतः शुद्धपदस्य प्रतिषेधो दृश्यते स प्रतिपक्षवान् यथा अघटो घटप्रतिपक्षवान् । अत्र हि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy