________________
૧૩૦
તર્કરહસ્યદીપિકા वोदाहरणम्। ___49. शं- शो शुशोने ५२त सिद्ध ४२वामा पूर्ववत्, शेषवत् सने સામાન્યતોદષ્ટ આ ત્રણેય અનુમાનોનો પ્રયોગ થાય છે, તો પછી તેમનામાં પરસ્પર શો मेछ?
સમાધાન- ઇચ્છાદિમાં કેવળ પરતતા સિદ્ધ કરવામાં પ્રયુક્ત ગુણત્વ યા કાર્યત્વ હેતુ પૂર્વવત્ છે. તે જ ગુણત્વ યા કાર્યત્વ હેતુ જયારે બાધક પ્રમાણો દ્વારા અન્ય આશ્રયોનો નિષેધ કરીને કોઈ આત્મારૂપ વિશિષ્ટ આશ્રયમાં ઈચ્છાદિની વૃત્તિ (રહેવું, હોવું) સિદ્ધ કરે છે ત્યારે આ નિશ્ચયરૂપ અનુમિતિજ્ઞાન શેષવત અનુમાનપ્રમાણનું ફળ છે. અને પરતજ્ઞતારૂપ સાધ્ય ધર્મ બીજા સપક્ષભૂત ઘટાદિમાં તો પ્રત્યક્ષજ્ઞાત છે પરંતુ પક્ષભૂત ધર્મીમાં સદા અપ્રત્યક્ષ રહેતો હોવાથી તેને સામાન્યતોદષ્ટ અનુમાન પણ કહી શકાય. તેથી આ ત્રણેય અનુમાનોનું એક જ ઉદાહરણ આપવામાં આવ્યું છે.
50. तदेवं कारणादित्रैविध्यात् त्रिप्रकारं लिङ्गं प्रमिति जनयत्तत्पूर्वकं सदनुमानमिति द्वितीयं व्याख्यानम् । अत्र व्याख्याद्वये प्रथमव्याख्यानमेव बहूनामध्ययनप्रभृतीनामभिमतम् । तत्र च पूर्ववदादीनां व्याख्या द्वितीयव्याख्याने या चतुःप्रकाराभिहिता सैव द्रष्टव्येति । अथ शास्त्रकार एव बालानामसंमोहार्थं शेषव्याख्याप्रकारानुपेक्ष्यानुमानस्य त्रिविधस्य विषयज्ञापनाय पूर्ववदादीनि पदानि व्याख्यानयन्नाह 'तत्राद्यम्' इत्यादि । तत्र तेषु पूर्ववदादिष्वाद्यं पूर्ववदनुमानं किमित्याह-कारणाल्लिङ्गात्कार्यस्य लिङ्गिनोऽनुमानं ज्ञानं कार्यानुमानम्, इहानुमानप्रस्तावे, गीयते प्रोच्यते । कारणात्कार्यमनुमानमिहोदितमिति पाठो वा । तत्रास्तीतिशब्दाध्याहारे कारणात्कार्यमस्तीत्यनुमानम् । कारणात्कार्यमस्तीति ज्ञानमिहानुमानप्रस्ताव उदितं प्रोक्तम् । पाठद्वयेऽप्यत्र यल्लिङ्गिज्ञानमनुमानशब्देनोचे, तद्वितीयव्याख्यानकारिणां मतेन, न तु प्रथमव्याख्यानकर्तृमतेन । प्रथमव्याख्याकारिमतेन हि ज्ञानस्य हेतुरेवानुमानशब्दवाच्यः स्यात् । एवं शेषवत्यपि ज्ञेयम् । यत्र कारणात्स्वज्ञानविशिष्टात्कार्यस्य ज्ञानं भवति, तत्पूर्ववदनुमानम् । अत्र ह्यर्थोपलब्धिहेतुः प्रमाणमिति वचनात्कार्यज्ञानमनुमानस्य फलं, तद्धेतुस्त्वनुमानं प्रमाणम् । तेनात्र कारणं वा तज्ज्ञानं वा कार्यकारणप्रतिबन्धस्मरणं वा कार्य ज्ञापयत्पूर्ववदनुमानमिति ॥१७-१८-१९॥
50. આ રીતે કારણ આદિના ભેદથી ત્રણ પ્રકારનું લિંગ પ્રત્યક્ષ વડે જ્ઞાત થઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org