SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા अक्षा आक्ष )पादमते देवः सृष्टिसंहारकृच्छिवः । विभुर्नित्यैकसर्वज्ञो नित्यबुद्धिसमाश्रयः ॥१३॥ છે. અગાઉ કહ્યા મુજબ તૈયાયિકમતનું સંક્ષિપ્ત વર્ણન હવે આચાર્ય શરૂ કરે છે– આક્ષપાદમતમાં અર્થાત્ યાયિકમતમાં જગતની સૃષ્ટિ અને સંહારનો કર્તા, व्या५६, नित्य, मे, सतानित्यuresी शिवछ. (१3) 7. व्याख्या- अक्षपादेनाद्येन गुरुणा यतः प्रणीतं नैयायिकमतस्य मूलसूत्रं तेन नैयायिका आक्षपादा अभिधीयन्ते, तन्मतं चाक्षपादमतमिति । तस्मिन्नाक्षपादमते शिवो महेश्वरः, सृष्टिश्चराचरस्य जगतो निर्माणम्, संहारस्तद्विनाशः, द्वन्द्वे सृष्टिसंहारौ, तावसावचिन्त्यशक्तिमाहात्म्येन करोतीति सृष्टिसंहारकृत् । केवलायाः सृष्टेः करणे निरन्तरोत्पाद्यमानोऽसंख्यः प्राणिगणो भुवनत्रयेऽपि न मायादिति सृष्टिवत्संहारस्यापि करणम् । अत्र प्रयोगमेवं शैवा व्याहरन्ते-भूभूधरसुधाकरदिनकरमकराकरादिकं बुद्धिमत्पूर्वकम्, कार्यत्वात्, यद्यत्कार्यं तत्तद् बुद्धिमत्पूर्वकं यथा घटः, कार्यं चेदम्, तस्माद् बुद्धिमत्पूर्वकम् । यश्चास्य बुद्धिमान्स्रष्टा स ईश्वर एवेत्यन्वयः । व्यतिरेके गगनम् । न चायमसिद्धो हेतुः, भूभूधरादीनां स्वस्वकारणकलापजन्यत्वेनावयवितया वा कार्यत्वस्य जगति सुप्रसिद्धत्वात् । नापि विरुद्धोऽनैकान्तिको वा, विपक्षादत्यन्तं व्यावृत्तत्वात् । नापि कालात्ययापदिष्टः, प्रत्यक्षागमाबाध्यमानसाध्यधर्मधर्मिविषये हेतोः प्रवर्तनात् । नापि प्रकरणसमः; तत्प्रतिपन्थिपदार्थस्वरूपसमर्थनप्रथितप्रत्यनुमानोदयाभावात् । 7. અક્ષપાદ નામના આદિ ગુરુએ તૈયાયિક મતનાં મૂલસૂત્ર “ન્યાયસૂત્ર'ની રચના કરી છે, તેથી તૈયાયિકો આક્ષપાદ કહેવાય છે અને નૈયાયિકમત આક્ષપાદમત કહેવાય છે, આ આક્ષપાદમતમાં શિવ અર્થાત મહેશ્વર જ આરાધ્ય દેવ છે. ચરાચર જગતનું સર્જન તેમ જ તેનો સંહાર અર્થાત્ વિનાશ મહેશ્વર કરે છે. મહેશ્વરની શક્તિનું માહાભ્ય અચિજ્ય છે. તે શક્તિથી મહેશ્વર જગતનું સર્જન અને સંહાર કરે છે. જો મહેશ્વર કેવળ સૃષ્ટિ જ સૃષ્ટિ કરતા રહે તો નિરન્તર ઉત્પન્ન થતા રહેતા અસંખ્ય પ્રાણીઓ ત્રણે લોકમાં પણ ન સમાય. તેથી સૃષ્ટિની જેમ સંહાર પણ આવશ્યક છે, એટલે મહેશ્વર સૃષ્ટિની જેમ સંહાર પણ કરે છે. શૈવો જગતને મહેશ્વરકર્તૃક સિદ્ધ કરવા માટે આ પ્રકારનો અનુમાન પ્રયોગ કરે છે– પૃથ્વી, પર્વત, ચન્દ્ર, સૂર્ય, તથા સમુદ્ર વગેરે બધાં બુદ્ધિમાન દ્વારા જ ઉત્પન્ન કરવામાં આવ્યાં છે, કેમ કે તે બધાં કાર્ય છે, જે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy